AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રીજરમાં વારંવાર જામી જાય છે બરફનો થર? તો આ રીતે કરો દૂર

Refrigerator Tips: ઘણી વખત તમે જોયું હશે કે તમારું ફ્રિજ થોડું જૂનું હશે તો તેના ફ્રિજરમાં બરફ જમા થઈ જતો હશે. આ સમસ્યા ઘણી સામાન્ય છે પણ જ્યારે ફ્રિજરમાં બરફ જામ થઈ જાય ત્યારે તેને દૂર કરવો મુશ્કેલ બની જાય છે.

| Updated on: May 02, 2025 | 11:28 AM
ઉનાળાની ઋતુમાં રેફ્રિજરેટરનો ઉપયોગ વધુ વધી ગયો છે. ફ્રિજનનો ઉપયોગ પાણી ઠંડુ કરવા માટે સૌથી વધુ થાય છે. પણ ઘણી વખત તમે જોયું હશે કે તમારું ફ્રિજ થોડું જૂનું હશે તો તેના ફ્રિજરમાં બરફ જમા થઈ જતો હશે. આ સમસ્યા ઘણી સામાન્ય છે પણ જ્યારે ફ્રિજરમાં બરફ જામ થઈ જાય ત્યારે તેને દૂર કરવો મુશ્કેલ બની જાય છે.

1 / 8
આ સમસ્યા સામાન્ય રીતે જૂના રેફ્રિજરેટરમાં જોવા મળે છે. વધુ પડતા બરફ જમા થવાને કારણે, રેફ્રિજરેટરની જગ્યા ઓછી થઈ જાય છે. ત્યારે ઘરે બેઠા  રેફ્રિજરેટરમાં બરફ જમા થવાની સમસ્યાને કેવી રીતે ઠીક કરી શકીએ ચાલો જાણીએ.

2 / 8
ગરમ પાણીનો ઉપયોગ કરો: ડિફ્રોસ્ટિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, તમે રેફ્રિજરેટરમાં ગરમ પાણી રાખી શકો છો. જેની વરાળ નીકળે તેમ બરફ ઓગળવા લાગશે. ડોલ, વાસણ અથવા તપેલીમાં ગરમ પાણી ભરો, પછી તેને ફ્રિઝરના ડબ્બામાં મૂકો અને દરવાજો બંધ કરો.

3 / 8
ડિફ્રોસ્ટ ડ્રેઇન સાફ કરવાનું ભૂલશો નહીં : મોટાભાગના રેફ્રિજરેટરમાં સપાટી પર એક નળી હોય છે જે રેફ્રિજરેટરમાંથી ગંદા પાણીને બહાર કાઢે છે. આવી સ્થિતિમાં, જો આ નળી બ્લોક થઈ જાય, તો તમારા રેફ્રિજરેટરમાં વધુ બરફ જમા થઈ શકે છે. આનાથી બચવા માટે, દરરોજ રેફ્રિજરેટરને સાફ કરતા રહો અને ગંદકી દૂર કરો. બરફ ઓગળવા માટે તમે રેફ્રિજરેટરનો દરવાજો ખુલ્લો રાખી શકો છો. પણ સાફ કરતા પહેલા ફ્રિજની મેઈન સ્વીચ બંધ કરી દેવી

4 / 8
બરફ ઓગાળવા હેર ડ્રાયરનો ઉપયોગ: બરફ ઓગળવા માટે પંખો અથવા હેર ડ્રાયરનો ઉપયોગ કરો જો તમારું ઘર ગરમ રહે છે, તો હવાની મદદથી બરફ પીગળી શકે છે. તમે ફ્રીઝરના અંદરના ભાગમાં હેર ડ્રાયરનો  ઉપયોગ કરી બરફને જલદી ઓગાળી શકો છો

5 / 8
ફ્રીઝરનો દરવાજો બંધ રાખો: જો તમારા ફ્રીઝરમાં જરૂર કરતાં વધુ બરફ જમા થઈ રહ્યો હોય, તો શક્ય છે કે તેમાં વધુ ભેજ જામી ગયો હોય. બહારથી ભેજ રેફ્રિજરેટરમાં પ્રવેશતો અટકાવવા માટે, દિવસ દરમિયાન શક્ય તેટલું ઓછું રેફ્રિજરેટર ખોલો. વારંવાર ફ્રિજ ખોલવાથી ગરમ હવા અંદર આવે છે જે અંદર ઠંડી હવા સાથે ભળી જાય છે અને ભેજ બનાવે છે અને પછી બરફમાં ફેરવાઈ જાય છે. તેથી જરૂર પડે ત્યારે જ ફ્રિજ ખોલો.

6 / 8
ફ્રીઝરમાં યોગ્ય તાપમાન સેટ કરો : જો તમારા ફ્રીઝરમાં ખૂબ બરફ જામી રહ્યો હોય, તો તેનું તાપમાન નીચા સ્તર પર સેટ કરો.

7 / 8
ફ્રીઝર ખાલી રાખીને ચલાવવાનું ટાળો: ફ્રિજરને ક્યારે ખાલી ન રાખવું તેમાં પાણીની તપેલી કે પછી કોઈ જરુરી સામાન મુકી રાખવો કારણ કે ફ્રિજર ખાલી હશે અને ફ્રિજ ચાલુ હશે તો તેની ઠંડી હવાથી ફ્રિજરમાં બરફ આપોઆપ જમા થવા લાગશે

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">