Thyroid symptoms : જો જો Thyroid ના લક્ષણો અવગણશો નહિ , જાણી લો શું છે તેના લક્ષણો

થાઇરોઇડએ (Thyroid) ખુબ જ ગંભીર રોગ છે. તેના કારણે તે રોગથી પીડાતા લોકોને લાંબા સમય સુધી સમસ્યાઓ આવે છે. ચાલો જાણીએ તેના લક્ષણ, જેથી સમય પહેલા તેની સામે બચી શકાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 11:54 PM
પુરુષોમાં જયારે થાઈરોઈડની સમસ્યા હોય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. તેમા વજન ઘટવું- વધવું, ઊંઘનો અભાવ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. થાઈરોઈડના કેટલાક લક્ષણો નીચે મુજબ છે.

1 / 5
ટાલ પડવી: પુરુષોમાં ટાલ પડવાનું કારણ કહેવાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે થાઈરોઈડને કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ગરબડ થાય છે અને તે ટાલ પડવાનું કારણ બને છે.

2 / 5
પગમાં દુખાવોઃ લોકો ઘણીવાર આ સમસ્યાને સામાન્ય ગણીને અવગણના કરે છે, પરંતુ બની શકે છે કે તમે થાઈરોઈડના વધવાને કારણે આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ. એટલું જ નહીં, તમારા પગમાં બળતરા પણ થઈ શકે છે.

3 / 5
હ્રદયના ધબકારા:  આ રોગ તમારા રોજિંદા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. લોકોને ઊંઘ ન આવવા અને તણાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે અને તે તેમને હાર્ટ એટેકનો શિકાર પણ બનાવી શકે છે.

4 / 5
કમરમાં દુખાવો : કમરમાં વારંવાર દુખાવો થવો, અસહ્ય દુખાવો થવો એ પણ થાઈરોઈડના લક્ષણો છે. તેના માટે ડોકટર પાસે સારવાર જરુરથી કરાવવી જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">