25 April  2024

Photo : Facebook

 અરિજીત સિંહ સિંગરની દુનિયામાં એક મોટું નામ છે

25 April  2024

Photo : Facebook

અરિજીત સિંહ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

25 April  2024

Photo : Facebook

અભિનેતાએ તેની કારકિર્દીમાં ઘણા સુપરહિટ ગીતો ગાયા છે

25 April  2024

Photo : Facebook

સુરીલા અવાજ અને રોમેન્ટિક સોન્ગથી કરોડો ચાહકોના દિલો પર રાજ કર્યું

25 April  2024

Photo : Facebook

અરિજિતના ચાહકો દેશમાં જ નહીં વિદેશમાં પણ છે

25 April  2024

Photo : Facebook

એક સમયે સિંગરને રિયાલિટી શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો

25 April  2024

Photo : Facebook

 ફિલ્મ 'મર્ડર 2'થી સિંગર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

25 April  2024

Photo : Facebook

આ ગીત ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ

25 April  2024

Photo : Facebook

'આશિકી 2'ના ગીત 'તુમ હી હો'એ અરિજીત સિંહને સુપરસ્ટાર બનાવી દીધો

25 April  2024

Photo : Facebook

સિંગર 2 વખત લગ્ન કરી ચૂક્યો છે