Gujarat Weather : તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંતામાં,જુઓ Video

એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ ગુજરાતના જ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તાપી જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2024 | 9:47 AM

એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ ગુજરાતના જ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તાપી જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો- Valsad Rain : આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ, જુઓ Video

તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વ્યારા શહેરના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભરઉનાળે કમોસમી વરસાદ થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">