25 એપ્રિલ 2024

વિરાટ કોહલીએ  આ શું કર્યું?

Pic Credit -  IPL

IPL 2024માં  વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં

Pic Credit -  IPL

હૈદરાબાદમાં SRH સામે ફટકારી ફિફ્ટી

Pic Credit -  IPL

વિરાટ કોહલીના રનથી  RCBને થયું નુકસાન

Pic Credit -  IPL

કોહલીએ 51 રન બનાવવા  43 બોલનો સામનો કર્યો

Pic Credit -  IPL

વિરાટનો સ્ટ્રાઈક રેટ  માત્ર 118 રહ્યો

Pic Credit -  IPL

મિડલ ઓવરમાં  25 બોલમાં માત્ર  19 રન બનાવ્યા

Pic Credit -  IPL

પાવરપ્લે બાદ એક પણ સિક્સર-ફોર ન ફટકારી

Pic Credit -  IPL

37 બોલમાં ફિફ્ટી  પૂર્ણ કર્યા બાદ  6 બોલમાં માત્ર 1 રન બનાવ્યા

IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?