AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : ₹9 નો એક શેર તમારા રૂપિયા બમણા કરી દેશે ! કંપનીમાં 3 મોટા ‘બ્રેકઆઉટ સિગ્નલ’ દેખાઈ રહ્યા છે, આ સ્ટોક પર ખાસ ધ્યાન રાખજો

તાજેતરમાં ટેલિકોમ્યુનિકેશન કંપનીના શેર ફરી ચર્ચામાં આવ્યા છે. આનું કારણ એ છે કે, કંપનીમાં 3 મોટા 'બ્રેકઆઉટ સિગ્નલ' દેખાઈ રહ્યા છે, જે પરથી કહી શકાય કે આ શેર રોકાણકારોને માલામાલ કરી દેશે.

| Updated on: Nov 04, 2025 | 3:57 PM
Share
સોમવાર, 3 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સરકાર કંપનીની સમગ્ર બાકી રકમની ફરીથી તપાસ કરી શકે છે. બજાર નિષ્ણાતો કહે છે કે, આ નિર્ણય કંપની માટે નોંધપાત્ર રાહત છે પરંતુ કંપની હજુ પણ ઘણા પડકારોનો સામનો કરી રહી છે. ટૂંકમાં, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કંપનીને તેના AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) બાકી રકમ પર સરકાર તરફથી નોંધપાત્ર રાહતની અપેક્ષા છે.

1 / 8
વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ઇક્વિટી નિષ્ણાત 'ક્રાંતિ બાથિની' કહે છે કે, કંપનીએ સપ્ટેમ્બર 2025 પહેલા સતત 21 મહિના સુધી ગ્રાહકો ગુમાવ્યા હતા. વધુમાં, તેનો ARPU (Average Revenue Per User) હજુ પણ Jio અને Airtel જેવી કંપનીઓ કરતા નોંધપાત્ર રીતે ઓછો છે."

2 / 8
મંગળવારે કંપનીના શેર 0.8% વધીને ₹9.42 પર ટ્રેડ થઈ રહ્યા હતા. 27 ઓક્ટોબરના રોજ આ શેર 52 અઠવાડિયાના હાઈ ₹10.57 પર પહોંચ્યો હતો, જ્યારે તેનો નીચો ભાવ ₹6.12 હતો. વર્તમાન ભાવે, આ શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરથી લગભગ 57% ઉપર છે.

3 / 8
કંપનીનો સ્ટોક હાલમાં તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં તેના 20-DMA (₹9.11), 50-DMA (₹8.24) અને 200-DMA (₹7.69) નો સમાવેશ થાય છે. આ સૂચવે છે કે, શેરમાં સારા સપોર્ટ લેવલ છે.

4 / 8
17 ઓક્ટોબરે, જ્યારે '50-DMA' 200-DMA ને પાર કરી ગયો, ત્યારે શેરે ગોલ્ડન ક્રોસઓવર બનાવ્યો. આને તેજીનો સંકેત માનવામાં આવે છે. બીજીબાજુ વીકલી ચાર્ટ પર સમાન પેટર્ન બની રહી છે, જ્યાં 20-Week Moving Average (₹7.77) 50-WMA (₹7.72) થી ઉપર જઈ રહી છે. આ ટ્રેન્ડ શેરને વધુ મજબૂત બનાવી શકે છે.

5 / 8
સુપર ટ્રેન્ડ ઈન્ડિકેટર, જે ટ્રેન્ડની દિશા દર્શાવે છે, તે હાલમાં સ્ટોકની નીચે છે, એટલે કે સ્ટોક હજુ પણ ઉપરના ટ્રેન્ડમાં છે. આ ઈન્ડિકેટર મુજબ, સ્ટોકને ₹8.52 અને ₹6.25 પર મજબૂત સપોર્ટ છે. આ ત્રણ સપોર્ટ સૂચવે છે કે, સ્ટોકમાં ₹9.11 અને ₹6.25 ની વચ્ચે ઘણા મજબૂત સપોર્ટ લેવલ છે.

6 / 8
ટેકનિકલ ચાર્ટ્સ મુજબ, વોડાફોન આઇડિયાના શેર માટે ₹9.86 (200-વીક મૂવિંગ એવરેજ) ઉપર એક મોટો રેઝિસ્ટન્સ છે. આ પછીનું લેવલ ₹10.73 (100-WMA) પર દેખાય છે. મંથલી ચાર્ટ મુજબ, ₹9.90 થી ₹11.88 ની રેન્જ સ્ટોક માટે મજબૂત રેઝિસ્ટન્સ ઝોન છે.

7 / 8
જો આ સ્ટોક ₹11.88 થી ઉપર બંધ થાય છે, તો તેનો અપટ્રેન્ડ મજબૂત થશે. લોન્ગ-ટર્મનો ચાર્ટ દર્શાવે છે કે, જો સ્ટોક આ લેવલને પાર કરે છે, તો તે ₹15 સુધી પહોંચી શકે છે, જેનો અર્થ વર્તમાન ભાવથી આશરે 56% નો સંભવિત વધારો થઈ શકે છે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">