વિશ્વનો એકમાત્ર દેશ જે 4 કે 5 નહીં, પરંતુ 14 દેશો સાથે ધરાવે છે સરહદ, ભારત પણ છે તેનો પાડોશી દેશ

ભારતની સરહદ 7 દેશો સાથે જોડાયેલી છે. દરેક દેશની સરહદ કોઈને કોઈ દેશ સાથે જોડાયેલી હોય છે, પરંતુ શું તમે એવા દેશ વિશે જાણો છો જેની સરહદો 4 કે 5 સાથે નહીં, પરંતુ 14 દેશો સાથે જોડાયેલી હોય ? આ દેશ પણ ભારતનો પડોશી દેશ છે. ત્યારે આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

| Updated on: Jun 09, 2024 | 2:23 PM
ભારતની સરહદ 7 દેશો સાથે જોડાયેલી છે. દરેક દેશની સરહદ કોઈને કોઈ દેશ સાથે જોડાયેલી હોય છે, પરંતુ શું તમે એવા દેશ વિશે જાણો છો જેની સરહદો 4 કે 5 સાથે નહીં, પરંતુ 14 દેશો સાથે જોડાયેલી હોય ? આ દેશ પણ ભારતનો પડોશી દેશ છે.

1 / 5
અમે વાત કરી રહ્યા છીએ ભારતના પાડોશી દેશ ચીનની. ચીન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની આંતરરાષ્ટ્રીય સરહદ વિશ્વના મોટાભાગના દેશો સાથે જોડાયેલી છે.

2 / 5
આ દેશની સરહદો અફઘાનિસ્તાન, ભૂતાન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, લાઓસ, મંગોલિયા, મ્યાનમાર, નેપાળ, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને વિયેતનામ સાથે છે. જો કે, ચીનના બહુ ઓછા દેશો સાથે સારા સંબંધો છે.

3 / 5
ભારતની વાત કરીએ તો આપણો દેશ 7 દેશો સાથે સરહદ ધરાવે છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણા દેશની દરિયાઈ સરહદ શ્રીલંકા અને માલદીવને પણ મળે છે.

4 / 5
ભારતનો કુલ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે તેને વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ બનાવે છે, પરંતુ ભારત તેના પાડોશી અને ઇસ્લામિક દેશ અફઘાનિસ્તાન સાથે સૌથી ઓછી સરહદ ધરાવે છે. ભારત અફઘાનિસ્તાન સાથે માત્ર 106 કિલોમીટરની સરહદ ધરાવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી

રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો

લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ

સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો

અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ

અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો

સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી

એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!

g clip-path="url(#clip0_868_265)">