વીંછીની જેમ ડંખ મારે છે આ ઘાસ, છતા છે અનેક બીમારીમાં છે રામબાણ
Bichu Ghas: ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ પ્રદેશોમાં ખેતરોની આસપાસ જોવા મળે છે. જેને સ્કોર્પિયન ગ્રાસ કહેવામાં આવે છે. આ ઘાસ ખૂબ જોખમી છે. તે વીંછીની જેમ ડંખે છે. આ ઘાસમાંથી શાક બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી મેલેરિયા, કેન્સર, બ્લડપ્રેશર, પેટના રોગો મટે છે.
Most Read Stories