AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપેરી પડદાની આ અદાકારાઓ રાજનીતિમાં પણ છે અવ્વલ, જુઓ તસ્વીરો

તમે બોલિવૂડની ઘણી ફિલ્મો જોઈ હશે અને એમાં તમને ઘણી અભિનેત્રીઓ પસંદ આવી હશે, પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે રાજકારણમાં પણ પ્રવેશ કરીને ઘણું નામ કમાવ્યું છે. પહેલા તેઓ બોલિવુડ સહિત સીનેમા જગતમા કામ કરતા હતા હવે, તેઓ રાજનિતીમાં સક્રિય પણ કામ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.

| Updated on: Dec 07, 2023 | 1:38 PM
Share
ડ્રીમ ગર્લ હેમા માલિનીએ માત્ર સફળ ફિલ્મી કરિયર જ નહીં પરંતુ રાજનીતિના ક્ષેત્રમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તમને જણાવી દઈએ કે તે વર્ષ 2004માં ભાજપ સાથે જોડાયેલી હતી. આજે તે માત્ર રાજકારણમાં સફળ મહિલાઓમાંની એક નથી પરંતુ 2014માં લોકસભાની ચૂંટણી પણ જીતી હતી અને 2019માં પણ જીતી હતી.

1 / 7
ગુડ્ડી ફિલ્મથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર જયા બચ્ચન હવે ઓછી ફિલ્મો કરે છે. તમને જણાવી દઈએ કે તે સફળ કરિયર બાદ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી. જયા બચ્ચન સંસદમાં ચર્ચામાં ખૂબ જ સક્રિયપણે ભાગ લે છે. તેમની રાજનીતિમાં એક અલગ ઓળખ પણ બધાની સામે આવી ગઈ છે.

2 / 7
અભિનેત્રી રેખા પણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તમને જણાવી દઈએ કે રેખા રાજનીતિમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. રેખાએ 2012માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને કોંગ્રેસમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. રાજકારણમાં આવ્યા પછી પણ રેખાએ ફિલ્મો કરવાનું બંધ કર્યું નથી અને આજે પણ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળે છે.

3 / 7
તમને જણાવી દઈએ કે જયલલિતાનું સાચું નામ 'કોમલાવલ્લી' હતું. 1956માં બનેલી ફિલ્મ વેન્નીરા આડાઈથી સિનેમા જગતમાં પદાર્પણ કરનાર જયલલિતાએ સીએમ બનવા સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. જયલલિતા એક એવી અભિનેત્રી છે જે ઈચ્છતી હતી. સીએમ બનવા માટે ખુરશી સુધી પહોંચ્યા હતા. તે છ વખત તમિલનાડુની મુખ્યમંત્રી પણ બની હતી પરંતુ વર્ષ 2016માં તેનું અવસાન થયું હતું.

4 / 7
તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઝુબિન ઈરાની માહિતી અને પ્રસારણ મંત્રાલય સિવાય કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રી પણ રહ્યા છે. સ્મૃતિ ઈરાની સીરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં તુલસીનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. રાજકારણમાં આવ્યા બાદ સ્મૃતિએ અભિનયના ક્ષેત્રથી દૂરી બનાવી લીધી છે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિએ યુપીની અમેઠી સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

5 / 7
મહુઆ મોઇત્રા ટીએમસીના લીડર નેતામાના એક છે અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા સીટના સાંસદ પણ છે. રાજનીતિમાં આવવા માટે મહુઆએ 2008માં પ્રખ્યાત ખાનગી ક્ષેત્રની કંપની જેપી મોર્ગનના વાઇસ પ્રેસિડેન્ટ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કરીમપુર મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીતી હતી. તે પછી, પાર્ટીમાં તેમનું કદ વધતું રહ્યું અને 2019 માં, મમતા બેનર્જીએ તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી. તે સંપૂર્ણપણે મમતાની અપેક્ષાઓ પર ખરી ઉતરી અને કૃષ્ણનગર બેઠક પરથી સાંસદ બની.

6 / 7
મણિપુરની ચૂંટણીમાં પ્રથમ વખત 3 મહિલાઓ જીતી છે. જેમાં બેરીલ વેન્નેઈહસાંગીએ આઈઝોલ સાઉથ-3થી જીત મેળવી છે. બેરીલ મિઝોરમની સૌથી યુવા મહિલા ધારાસભ્ય બની છે. બેરીલ 32 વર્ષની છે. બેરીલે આઈઝોલ સાઉથ-3થી જીત મેળવી છે. બેરીલ જોરામ પીપલ્સ મુવમેન્ટના ઉમેદવાર હતા. બેરીલને કુલ 9370 વોટ મળ્યા. જ્યારે MNFના ઉમેદવાર એફ. લાલરામમાવિયાને 7956 મત મળ્યા હતા. આ રીતે બેરીલ 1414 મતોથી જીતી છે. તે પોપ્યુલર ટીવી એન્કર રહી ચુકી છે.

7 / 7
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">