Diwali 2022: દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

Diwali 2022 : દિવાળીનો તહેવાર આતશબાજી વગર અધૂરો છે. દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા કંઈક અલગ હોય છે. પરંતુ ફટાકડા ફોડવામાં સાવચેતી રાખવાની જરૂર છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે નાગરિકો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 9:57 PM
આટલું કરો

જયારે પહેરેલા કપડાં આગમાં લપેટાય તો ફટાકડાને દુર કરો અને જમીન પર આળોટો, જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને  બ્લેન્કેટમાં વીંટાળો.દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જયાં સુધી બળતરા ચાલુ રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી શકાય, દાઝેલી જગ્યા પર સ્વચ્છ કપડાને ઠંડા પાણીમાં પલાળી તેને દાઝેલી જગ્યા પર મૂકો, યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોકટરનો સંપર્ક કરવો.

આટલું કરો જયારે પહેરેલા કપડાં આગમાં લપેટાય તો ફટાકડાને દુર કરો અને જમીન પર આળોટો, જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો.દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જયાં સુધી બળતરા ચાલુ રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી શકાય, દાઝેલી જગ્યા પર સ્વચ્છ કપડાને ઠંડા પાણીમાં પલાળી તેને દાઝેલી જગ્યા પર મૂકો, યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોકટરનો સંપર્ક કરવો.

1 / 5
દિવાળીના તહેવાર દરમ્યાન ફાચર બ્રિગેડનો ફોન નંબર ૧૦૧ પર સંપર્ક કરવો. ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડો,ફટાકડા ફોડતી વખતે પાણીની ભરેલી ડોલ તથા રેતી ભરેલી ડોલ રાખવી અને તારામંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા પછી તેનો તાર તે ડોલમાં જ નાંખવું.

2 / 5
આટલું ના કરો

ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ.વડીલોની ગેરહાજરીમાં બાળકને એકલા ફટાકડા ફોડવા દેશો નહિ.ફટાકડાને ખિસ્સામાં રાખશો નહિ. કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહિ.અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્બામાં, કાચના શીશામાં, માટલામાં કે અન્ય બીજા અખતરાથી ફોડશો નહિ.

આટલું ના કરો ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ.વડીલોની ગેરહાજરીમાં બાળકને એકલા ફટાકડા ફોડવા દેશો નહિ.ફટાકડાને ખિસ્સામાં રાખશો નહિ. કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહિ.અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્બામાં, કાચના શીશામાં, માટલામાં કે અન્ય બીજા અખતરાથી ફોડશો નહિ.

3 / 5
ફૂટયા વગરના ફટાકડાને ચકાસવું નહિ. તેને છોડી દો. હાથમાં ફટાકડા ફોડવાની હિંમત કરશો નહિં. વાહનમાં ફટાકડા ફોડશો નહિં.લાંબા કપડાં જલ્દીથી આગ પકડતાં હોય છે તેથી તે પહેરવાનું ટાળો.ફટાકડા ફોડતી વખતે સીન્થેટીકના કપડાં પહેરશો નહિં.

4 / 5
ફટાકડાને કારણે આંખને ઇજા થઇ હોય તો આંખને મસળવું નહિં તથા આંખમાં ખૂંચી ગયેલી વસ્તુને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહિં.આંખમાં કેમીકલ પડી જતાં આંખને ઠંડા પાણીથી ૧૦ થી ૧૫ મીનીટ સુધી ધોવું અને તરત આંખના ડોકટરની સલાહ લેવી.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">