IPLના ઈતિહાસમાં આ 5 પ્લેયરોએ કરી સૌથી વધુ કમાણી !, જાણો તમારા ફેવરેટ પ્લેયરે કેટલી કમાણી કરી

IPLના કયા એવા ખેલાડી છે જેમણે અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરી છે. આ સ્ટોરીમાં અમે તમને જણાવા જઈ રહ્યા છે કે કોણે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરી છે. ત્યારે ચાલો જાણીએ કે લીગમાંથી સૌથી વધુ કમાણી કરનારા ટોચના પાંચ ક્રિકેટરો કોણ છે અને ગયા વર્ષ સુધીમાં કેટલી કમાણી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 5:06 PM
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી આવૃત્તિ શુક્રવારથી શરૂ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની ઉદ્ઘાટન મેચ સાથે, સમગ્ર ક્રિકેટ જગત ફરી એકવાર IPLના ઉત્સાહમાં ડૂબી જશે. ક્રિકેટરોના સમાચાર, સમીક્ષાઓ અને નિવેદનોએ ગતિ પકડી છે. દરેક શેરીમાં, દરેક ઘરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આમાંથી એવા કયા ખેલાડી છે જેણે અત્યાર સુધીની IPL રમીને સૌથી વધુ કમાણી કરી છે . આ સ્ટોરીમાં અમે તમને જણાવા જઈ રહ્યા છે કે કોણે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર પ્લેયર બન્યા છે. ત્યારે ચાલો જાણીએ કે લીગમાંથી સૌથી વધુ કમાણી કરનારા ટોચના પાંચ ક્રિકેટરો કોણ છે અને ગયા વર્ષ 2022 સુધીમાં કેટલી કમાણી કરી છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

1 / 6
5. એબીડી વિલિયર્સ :  દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન એવા ખેલાડી એબીડી વિલિયર્સ પાંચમા નંબરના સૌથી વધુ કમાણી કરનાર પ્લેયર છે. ઓલરાઉન્ડ હોવાના કારણે ડી વિલિયર્સને મિસ્ટર 360 ડિગ્રી કહેવામાં આવે છે. AB એ ગત સિઝન સુધી IPLમાં 100 કરોડ, 51 લાખ અને 65 હજાર રૂપિયા (100 કરોડ રૂપિયાથી વધુ)ની કમાણી કરી છે. આ તે રકમ છે જે તેમણે ફ્રેન્ચાઈઝી પાસેથી ફી તરીકે લીધી છે. તેમાં જાહેરાત અને અન્ય ઈનામની રકમ સામેલ નથી. ડી વિલિયર્સ છેલ્લે 2021માં આરસીબી તરફથી રમ્યો હતો. અને તેની છેલ્લી સીઝનનો પગાર 11 કરોડ રૂપિયા હતો. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

2 / 6
4. સુરેશ રૈના : ચેન્નાઈના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અન્ય એક દિગ્ગજ છે જેઓ આઈપીએલ સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. રૈના વર્ષ 2022માં રમ્યો નહોતો. તેણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ કોઈ ટીમે તેના પર બોલી લગાવી ન હતી. જોકે, 2008થી ટૂર્નામેન્ટ રમનાર રૈના લાંબા સમય સુધી ચેન્નાઈ તરફથી રમ્યો હતો. એકંદરે, રૈનાએ ટૂર્નામેન્ટમાંથી રૂ. 100 કરોડ અને રૂ. 74 લાખની કમાણી કરી. તેની છેલ્લો સીઝનનો પગાર 11 કરોડ રૂપિયા હતો. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

3 / 6
3. વિરાટ કોહલી : વિરાટ કોહિલ ત્રીજા નંબરનો સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે, જે વર્ષ 2008માં આયોજિત પ્રથમ સિઝનથી ધ્વજ વહન કરી રહ્યો છે. ટૂર્નામેન્ટના ઉદઘાટન વર્ષથી, કોહલીનું કદ સતત વધતું રહ્યું અને તેની કમાણી પણ વધી છે. છેલ્લી સિઝન સુધી, કોહલીએ માત્ર APLમાંથી ફી તરીકે 158 કરોડ અને 20 લાખ રૂપિયાની કમાણી કરી છે. વર્ષ 2018 થી 2021 સુધી, કોહલીએ RCB પાસેથી વાર્ષિક 17 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જ્યારે ગયા વર્ષે તેને 15 કરોડ રૂપિયાની ફી મળી હતી. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

4 / 6
2. રોહિત શર્મા  રોહિત શર્માએ કુલ કમાણીના મામલામાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે, તો તેનો સંબંધ એ વાત સાથે પણ છે કે તેણે તેની કેપ્ટનશિપમાં મુંબઈને પાંચ ટાઇટલ જીતાડ્યા છે. રોહિતે છેલ્લા દોઢ દાયકામાં IPLમાંથી 162 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે ઈનામ અને જાહેરાતની કમાણી ભેગી કરવામાં આવે તો ઘણી મોટી રકમ તેણે આટલા વર્ષમાં કમાઈ લીધી છે. વર્ષ 2022 માં, રોહિતને સિઝન દરમિયાન 16 કરોડ રુપિયા મળ્યા હતા. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

5 / 6
1. એમએસ ધોની ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર એક માત્ર પ્લેયર એટલે મહેન્દ્રસિંઘ ધોની. ધોનીએ ગયા વર્ષ સુધી આઈપીએલમાંથી 164 કરોડ અને 84 લાખ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ 2018 થી 2012 સુધીમાં તેમણે વાર્ષિક 15 કરોડ રૂપિયા ફી વસુલી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી તેમણે ફી ઘટાડીને 12 કરોડ રૂપિયા કરી દીધી છે. અને જો તેમની ગયા વર્ષની ફી પણ સામેલ કરવામાં આવે તો ધોનીની કુલ કમાણી 170 કરોડ અને 84 લાખ રૂપિયા સાથે IPL ઈતિહાસમાં સૌથી વધુ અને તગડી કમાણી કરનાર પ્લેયર બન્યો છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

6 / 6

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">