અંકિતા લોખંડેના લગ્ન બાદ સુશાંત સિંહની બહેનનું રિએક્શન આવ્યું સામે, જાણો શું કહ્યું

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન પર ચાહકોની સાથે ઘણા સેલેબ્સે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે અભિનેત્રીના લગ્ન પર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિની પ્રતિક્રિયા પણ આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:36 PM
અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિકી જૈન (Vicky Jain)ના લગ્ન 14 ડિસેમ્બરે થયા હતા. બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લગ્ન બાદ અંકિતાએ વિકી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

1 / 5
અંકિતાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સે તેને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હવે અભિનેત્રીને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

2 / 5
શ્વેતાએ અંકિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી, નવા કપલને અભિનંદન અને આશીર્વાદ. આ સાથે શ્વેતાએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

3 / 5
તમને જણાવી દઈએ કે અંકિતા સુશાંતના પરિવારની ખૂબ જ નજીક હતી. ભલે અંકિતાનું સુશાંત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ અભિનેત્રીનું તેના પરિવાર અને બહેન શ્વેતા સાથેના સંબંધ હંમેશા જળવાયેલા રહ્યા.

4 / 5
સુશાંતના મૃત્યુ પછી પણ બંનેએ હંમેશા એકબીજાને પૂરો સાથ આપ્યો અને દુઃખના સમયમાં એકબીજાની સાથે રહ્યા.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">