AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વ્યક્તિની આંખો એટલી ઝીણી કે KYC સ્કેન જ ન થયું, Video જોઈને તમે પણ ચોંકી જશો!

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ પોતાના KYC વેરિફિકેશન કરાવવા આવ્યો હતો પરંતુ મોબાઈલના સ્કેનરમાં તેની આંખો ડિટેક્ટ કરી શકી નહી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વ્યક્તિની આંખો એટલી ઝીણી કે KYC સ્કેન જ ન થયું, Video જોઈને તમે પણ ચોંકી જશો!
| Updated on: Aug 14, 2026 | 9:17 AM
Share

નાગાલેન્ડના પર્યટન અને ઉચ્ચ શિક્ષણ મંત્રી તેમજેન ઈમા અલોંગએ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈ તમે પણ હસવાનું રોકી શકશો નહી. વીડિયોમાં એક નાગાલેન્ડ વ્યક્તિ પોતાની આંખો દ્વારા વેરિફિકેશન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ લાખો પ્રયત્ન કર્યા છતાં કેમેરા તેની આંખોને ડિટેક્ટ કરી શક્યા નહી. આ વીડિયો જોઈ લોકો હસવાનું રોકી શકતા નથી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કેવાયસી બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવા એક મેદાન જેવા સ્થળ પર બેઠો છે. પરંતુ મોબાઈલ સ્કેનર કેમરા તેની પાતળી આંખોને ડિટેક્ટ કરી શકતી નથી. આંખો નાની હોવાના કારણે સ્કેનર કોઈ રિએક્શન આપી રહ્યું નથી.

આંખો ખોલાવવા લોકો ભેગા થયા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, 2-3 લોકો સાથે આવી આ વ્યક્તિની આંખો ઉપરથી નીચે તરફથી ખોલી રહ્યા છે. કારણ કે, તેનાથી મશીન પર કાંઈ જોઈ શકો. એક વ્યક્તિ પોતાનું હસવું રોકી શકતો નથી. આ વીડિયો શેર કરતા તેમજેન અલોંગે લખ્યું સ્ટ્રગલ રિયલ છે.

નાની આંખોના ફાયદા જણાવ્યા

નાગાલેન્ડના મંત્રી તેમઝેન ઈમ્મા અલોંગ પોતાની ખાસ સેન્સ ઓફ હ્યુમર અને મજાકિયા અંદાજ માટે આખા દેશમાં ફેમસ છે. નાની આંખો પર સ્ટીરિયોટાઈપ કરનાર લોકો તો હંમેશા પોતાના મજેદાર અંદાજમાં જોવા મળે છે. 2022માં તેનું એક નિવેદન ખુબ વાયરલ થયું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે, નાની -આંખોના ફાયદા ખુબ હોય છે. તેમણે કહ્યું કે,હા અમારી નાની આંખો હોય છે પરંતુ તેના ફાયદા વધારે છે. આંખમાં ઘુળ ઓછી જાય છે. બીજો સૌથી મોટો ફાયદો કોઈ કંટાળાજનક ભાષણ ચાલી રહ્યું હોય તો તમે સામે બેસીને પણ આરામથી સુઈ શકો છો. કોઈને ખબર પણ પડતી નથી. કે,અમે સુઈ રહ્યા છીએ.

લોકો સવાલો ઉઠાવી રહ્યા છે

ભલે આ વીડિયો પોતાના ચેહરા પર સ્માઈલ લઈને આવી રહી છએ પરંતુ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.લોકોનું કહેવું છે કે, આ ટેકનીકની મોટી અસફળતા પણ છુપાયેલી છે. કોઈ યુઝર કહી રહ્યા છે કે, આજે જ્યારે બાયોમેટ્રિક કેવાયસી જરુરી થઈ ગયું છે. ત્યારે આ પ્રકારના સોફ્ટવેરનો એક ખાસ ચેહરાની બનાવટ ઓળખીન શકે તો મોટો સવાલ કરે છે.

Trending Video : શાળાના કાર્યક્રમમાં બાળકી શ્લોકની લાઈન ભૂલી ગઈ, પછી જે થયું તે જોઈ હોલમાં તાળીઓનો ગડગડાટ થયો અહી ક્લિક કરો

Follow Us
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
g clip-path="url(#clip0_868_265)">