AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Place Pakistan : અંબાણીના એન્ટિલિયા જેટલું જ ફેમસ છે પાકિસ્તાનનું આ ઘર, જુઓ PHOTO

એન્ટિલિયાની ગણતરી વિશ્વના સૌથી મોંઘા મકાનમાં થાય છે, પરંતુ પાકિસ્તાનમાં પણ આવું આલિશાન મોંઘુ ઘર છે, આવો જાણીએ પાકિસ્તાનની આ ફેમસ હવેલીની કિંમત.

| Updated on: Jun 02, 2024 | 6:37 PM
Share
Pakistan Most Expensive Home: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘર વિશે તમે બધા જાણતા જ હશો, જેની ગણતરી વિશ્વના સૌથી મોંઘા મકાનોમાં થાય છે. તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારે તેને અંદાજે 15,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું છે. એન્ટિલિયાની ગણતરી વિશ્વના સૌથી મોંઘા મકાનોમાં થાય છે, આજ સુધી ભાગ્યે જ કોઈ આ પ્રકારનું ઘર બનાવી શક્યું છે.

1 / 5
થોડા વર્ષો પહેલા, પાડોશી દેશ પાકિસ્તાનમાં આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભવ્યતાની દ્રષ્ટિએ તેણે મુકેશ અંબાણીના એન્ટિલિયાથી ઓછું અંકાઇ નહીં એટલું ભવ્ય છે આ ઘર. તમે ચોક્કસપણે તેની કિંમત પણ જાણવા માંગતા હોવ, તો ચાલો આજે અમે તમને પાકિસ્તાનના સૌથી મોંઘા ઘર વિશે જણાવીએ.

2 / 5
પાકિસ્તાનના ઈસ્લામાબાદનો ગુલબર્ગ વિસ્તાર તેના વૈભવી વિલા અને હવેલીઓ માટે પ્રખ્યાત છે. જો તમે પાકિસ્તાનમાં શ્રેષ્ઠ હવેલીઓ શોધી રહ્યા છો, તો ગુલબર્ગ એક એવી જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિ જવા માંગે છે. ગુલબર્ગ વિસ્તાર તેના સુંદર અને ભવ્ય ફાર્મ હાઉસ માટે પ્રખ્યાત છે. એટલું જ નહીં, આ પાકિસ્તાનની સૌથી મોંઘી જમીન પણ જોવામાં આવે છે.

3 / 5
આજે ઈસ્લામાબાદના ગુલબર્ગને લક્ઝરી તરીકે જોવામાં આવે છે. આ વિસ્તારમાં પાકિસ્તાનના મોટા અબજોપતિ, ફિલ્મ સ્ટાર, સ્પોટ્સ મેન અને રાજકારણીઓ રહે છે. આ વિસ્તારમાં એક આલીશાન હવેલી પણ છે, જે પાકિસ્તાનમાં ખૂબ પ્રખ્યાત છે. અંદાજે 10 કનાલ વિસ્તારમાં ફેલાયેલા રોયલ પેલેસ હાઉસની કિંમત 125 કરોડ પાકિસ્તાની રૂપિયા છે.

4 / 5
આ જાજરમાન હવેલીમાં 10 બેડરૂમ, 10 બાથરૂમ, વિશાળ બગીચો, સ્વિમિંગ પૂલ, આધુનિક જિમ, થિયેટર, લાઉન્જ વિસ્તાર અને વિશાળ ગેરેજ સહિત અનેક વિશ્વ-વર્ગની સુવિધાઓ છે. તેને મુઘલ અને આધુનિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવી છે. બગીચાના વિસ્તારમાં અમેરિકાથી લાવવામાં આવેલા વૃક્ષો છે, ફેન્સી મોરોક્કન લાઇટ્સ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને એન્ટ્રસ પર થાઈ ડિઝાઇનના પાણીના ફુવારા લગાવવામાં આવ્યા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">