Surat : અઠવાગેટ રોડ પર નેચરલ અને ઈકોફ્રેન્ડલી ક્રાફ્ટ આધારિત વસ્તુઓના પ્રદર્શનનું આયોજન કરાયુ, જુઓ ફોટા

સુરતના અઠવાગેટ રોડ પર ભારત સરકાર દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પાખી સોશિયલ વેલફેયર સોસાઈટી, અને વિકાસ ધર્મ, હસ્તશિલ્પ, કાપડ મંત્રાલય ભારત સરકાર, દિલ્હીના સયુંક્ત તત્ત્વધાનમાં 24 માર્ચ, 2023 થી 2. એપ્રિલ 2023 સુધી નેચરલ અને ઈકોફ્રેન્ડલી ક્રાફ્ટ પર આધારિત વસ્તુની પ્રદર્શન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 3:17 PM
આ પ્રદર્શનમાં માટીના વાસણનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં કાળી માટી, લાલ માટીના વાસણ પણ જોવા મળે છે. થરમોસ માટલું, માટીની વાડકીઓ જેવા વાસણ જોવા મળે છે.

1 / 5
 આ પ્રદર્શનમા કટલેરીના સ્ટોલમાં બુટ્ટી, મંગળસૂત્ર, વિવિધ પ્રકારની વીંટીઓ જેવી કટલેરી છે.

2 / 5
આ પ્રદર્શનમાં ચંદેરી સાડી, જૂટ ક્રાફ્ટ, બીડ્સ ક્રાફ્ટ, એમ્બ્રોઇડરી ક્રાફ્ટ અને જોરદોસી પ્રદર્શન વગેરે જોવા મળે છે

3 / 5
ભારત સરકારની આ યોજનામાં આર્ટિસન કાર્ડ ધારક મહિલા અંતર્ગત હસ્તશિલ્પીઓને નિઃશુલ્ક સ્ટોલ, યાત્રા ભાડું, ખર્ચ ભાડુ, પરિવહન ભાડું આપવામાં આવે છે.

4 / 5
આ પ્રદર્શનમાં માટીમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના વોલ પીસ, તેમજ અન્ય સામગ્રીઓ પણ  જોવા મળે છે. આ તમામ પ્રકારની સામગ્રી ખરીદવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવતી હોય છે. ( ઈનપુટ વીથ સંજય ચંદેલ)

5 / 5

Latest News Updates

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ

માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી

g clip-path="url(#clip0_868_265)">