AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Lombard, Bharat Forge અને Protean eGov શેરના ભાવ ભવિષ્યમાં વધશે કે ઘટશે? જાણો એક્સપર્ટની રાય

જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 3 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

| Updated on: Nov 17, 2025 | 3:58 PM
Share
કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 3 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

1 / 7
ICICI Lombard General Insurance Co. Ltd : આ શેરની માર્કેટ પ્રાઈઝ 2,033 છે. આ શેર પર 2,141 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ત્યારે જો આ શેરમાં વધારો થાય છે તો 16%ના વધારા સાથે આ શેરનો ભાવ 2,380ની આસપાસ પહોંચી શકે છે પણ જો આ શેરના ભાવ ઘટે તો 28%ના ઘટાડા સાથે 1,450 રુપિયા પર પહોંચી શકે છે. હવે આ શેર ખરીદવા કે વેચવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

2 / 7
આ શેર પર 26 અનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથી 17 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે, જ્યારે 7 અનાલિસ્ટ આ શેરને Hold કરવા તો 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.

3 / 7
Bharat Forge Ltd: 1,384 રુપિયાનો આ શેર તેના ટાર્ગેટ પ્રાઈઝે પાર કરી ચૂક્યો છે. ત્યારે જો આ શેર હજુ વધે છે તો 12%ના વધારા સાથે આ શેરનો ભાવ 1,553 પર આવી શકે છે, પણ જો અહીંથી આ શેરના ભાવમાં ઘટાડો નોંધાય છે તો આ શેર 32%ના મોટા ઘટાડા સાથે ભાવ સીધા 930 રુપિયા આવી શકે છે. હવે આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

4 / 7
આ શેર પર 17 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 1 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે આ સિવાય બીજા 2 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. જ્યારે આ શેર પર 5  અનાલિસ્ટ શેરને Hold કરવા તો બીજા 9 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે જણાવી રહ્યા છે ત્યારે આ શેર પર ખરીદવા કરતા વેચવા અંગે વધારે અનાલિસ્ટે પોતાની રાય આપી છે.

5 / 7
Protean eGov Technologies Limited: 847 રુપિયાના આ શેર પર 960 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પણ આ શેર પર હાલ કોઈ જ મૂવમેન્ટ દેખાઈ રહી નથી. આથી આ શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તેને લઈને કોઈ અનુમાન અમે લગાવી શકતા નથી.

6 / 7
આ શેર પર માત્ર 1 અનાલિસ્ટે પોતાની રાય આપી છે અને તે રાય આ શેરને Buy કરવાની છે પણ ધ્યાન રાખો કે જે શેર પર એક કે બે અનાલિસ્ટની રાય હોય તેવા શેરથી દૂર રહો, કારણ કે જે શેર પર અનાલિસ્ટ પોતાની રાય ના આપી રહ્યા હોય તેવા શેર ભવિષ્યમાં તમને નુકસાન પણ કરાવી શકે છે.

7 / 7

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો. 

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી

સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો

કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો

અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા

ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર

ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video

રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">