AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast : શેરબજારમાં જંગી ફાયદો; નિષ્ણાતોએ KEC International ને આપ્યો 102.70% ઉછાળાનો લક્ષ્યાંક, જાણો અન્ય 4 શેરની આગાહી

શેરબજારમાં જંગી નાણાકીય ફાયદો કરવા માટે યોગ્ય શેરની પસંદગી એ સફળતાની ચાવી છે. તમારા રોકાણના નિર્ણયને મજબૂત બનાવવા માટે, અમે અહીં બજારના નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત 5 મુખ્ય કંપનીઓના શેરનું સચોટ વિશ્લેષણ રજૂ કરી રહ્યા છીએ.

| Updated on: Nov 29, 2025 | 7:41 AM
Share
શેરબજારમાં સફળતા મેળવવા માટે યોગ્ય પસંદગી અનિવાર્ય છે. આજે અમે બજારના નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત 5 પસંદગીના શેરની ભવિષ્યની આગાહી (Forecast) રજૂ કરી રહ્યા છીએ. કયા શેરમાં ધમાકેદાર તેજી આવશે અને કયા શેરમાં સાવધાની રાખવી, તેની આ વિગતવાર માહિતી તમને તમારા રોકાણનો નિર્ણય (Investment Decision) લેવામાં ચોક્કસ મદદ કરશે. રોકાણ કરતા પહેલા આ વિશ્લેષણ જાણવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે.

1 / 12
KEC International Ltd. ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. આ શેરનો ભાવ હાલમાં ₹685 ચાલી રહ્યો છે. નિષ્ણાતોએ આ શેર માટે ₹968.40 ની ટાર્ગેટ પ્રાઈઝ આપી છે. જો બજાર સકારાત્મક રહ્યું તો, આ શેર 102.70% વધીને ₹1390 સુધી પહોંચી શકે છે.

2 / 12
KEC ના અંગે 20 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે. ફક્ત 1 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 2 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે જ્યારે 1 એક્સપર્ટે સેલ કરવાનું કહ્યું છે.

3 / 12
Godrej Properties Limited: આ શેર વિશે 22 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 2114.60 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 2678.75 છે. આ શેર જો વધ્યો તો 74.97% વધીને 3700 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 20.79%ના ઘટાડા સાથે 1675 રુપિયા પર પણ આવી શકે છે.

4 / 12
GODREJPROP ના શેર વિશે 22 એક્સપર્ટે રાય આપી છે તેમાંથી 15 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે. 2 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 1 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 4 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

5 / 12
Gujarat Gas Ltd. આ શેર હાલ ભાવ 396.15 પર ચાલી રહ્યો છે જેના પર 28 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 438.65 છે. આ શેર પર જો વધારો થયો તો 43.88% વધીને 570 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 17.71%ના ઘટાડા સાથે 326 રુપિયા પર પણ આવી શકે છે.

6 / 12
આ શેર પર જે 28 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 7 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 8 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 4 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 7 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

7 / 12
IndiaMART InterMESH Ltd. ના શેરનો ભાવ હાલ 2310 પર ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 2656.35 છે. આ શેરમાં 60.17% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 3700 સુધી પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 16.88%ના ઘટાડા સાથે 1920 રુપિયા પર પણ આવી શકે છે.

8 / 12
IndiaMARTના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 33 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 11 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 13 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 5 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 2 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

9 / 12
Mahanagar Gas Ltd ના શેરનો ભાવ હાલ 1200 પર ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 1473.80 છે. આ શેરમાં 56.64% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 1880 સુધી પહોંચી શકે છે.

10 / 12
MGLના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 31 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 17 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 5 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 5 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 3 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

11 / 12
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

12 / 12

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">