અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદી શકો Hexaware Technologies ના શેર, જાણો કેવી રીતે કરવી ખરીદી
Hexaware Technologies ના શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે અને શેરના ભાવ 7111 રૂપિયા છે. કુલ 15 શેરની ખરીદી માટે તમારે 10,665.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10879.9 રૂપિયા ચૂકવવાના રહેશે.

Hexaware Technologies ની સ્થાપના વર્ષ 1990 માં થઈ હતી, જેની મુખ્ય ઓફિસ નવી મુંબઈમાં આવેલી છે. કંપની IT અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ સર્વિસિસ પૂરી પાડે છે, જેમાં સોફ્ટવેર એપ્લિકેશન્સના વિકાસ, અમલીકરણ અને સંચાલનમાં સહાયતાનો સમાવેશ થાય છે.

Hexaware Technologies ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયામાં કાર્યરત છે અને ઉત્પાદન, છૂટક, ટેલિકોમ્યુનિકેશન, બેંકિંગ, નાણાકીય સેવાઓ, મૂડી બજારો, વીમો, મુસાફરી, પરિવહન, લોજિસ્ટિક્સ, જીવન વિજ્ઞાન અને આરોગ્ય સંભાળ જેવા ડોમેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જો તમે Hexaware Technologies ના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીની પાંચમી સ્લાઈડમાં આપવામાં આવી છે.

Hexaware Technologies ના શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે અને શેરના ભાવ 7111 રૂપિયા છે. કુલ 15 શેરની ખરીદી માટે તમારે 10,665.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10879.9 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
