IPO આવ્યા પહેલા જ ખરીદો કેરિયર AC કંપનીના શેર, જાણો કેવી રીતે અનલિસ્ટેડ માર્કેટમાંથી શેરની ખરીદી કરવી
જો તમે કેરિયર કંપનીના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

કેરિયર હાઈ-ટેક્નોલોજી હીટિંગ, એર કન્ડીશનીંગ અને રેફ્રિજરેશન સોલ્યુશન્સમાં વિશ્વની અગ્રણી કંપની છે. ચિલર્સ, એર હેન્ડલિંગ અને ફેન કોઇલ એકમોથી માંડીને કેસેટ, ડક્ટેડ અને VRF એર કંડિશનર સુધીના ઉકેલો સાથેના પ્રોડક્ટનું ઉત્પાદન અને સર્વિસ આપે છે.

નાની ઓફિસની ઈમારતોથી લઈને વિશ્વની કેટલીક સૌથી ઊંચી ગગનચુંબી ઈમારતો સુધી Carrier તમામ પ્રકારની એપ્લિકેશનો માટે નવીનતમ HVAC સોલ્યુશન્સની પહેલ કરી રહી છે. કેરિયર ઈન્ડિયા પાસે 14 સેલ્સ અને સર્વિસ ઓફિસો છે. સમગ્ર દેશમાં 800 થી વધુ સેલ્સ અને સર્વિસ ચેનલ પાર્ટનર્સ છે.

જો તમે કેરિયર કંપનીના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

કેરિયર કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 369 રૂપિયા છે. કુલ 28 શેરની ખરીદી માટે તમારે 10,332 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10540.19 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
