AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની સૌથી મોટી સરકારી બેંકને મળી ₹6,338 કરોડની નોટિસ, શું હવે આ શેરમાં રોકાણ કરવું સુરક્ષિત છે?

દેશની સૌથી મોટી સરકારી બેંક અત્યારે શેરબજાર અને રોકાણકારોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. એક તરફ આ બેંકે ચાલુ વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં ₹21,000 કરોડથી વધુનો રેકોર્ડબ્રેક ચોખ્ખો નફો કરીને બધાને ચોંકાવી દીધા છે. બીજી તરફ ઇન્કમ ટેક્સ વિભાગે મોકલેલી ₹6,338 કરોડની 'ડિમાન્ડ નોટિસે' બજારમાં અફરાતફરી મચાવી દીધી છે.

| Updated on: Mar 21, 2026 | 8:45 PM
Share
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને આવકવેરા વિભાગ દ્વારા આકારણી વર્ષ (Assessment Year) 2023-24 માટેની તપાસ બાદ ₹6,338 કરોડ અથવા ₹63,37,52,52,550 ની ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે. આ રકમમાં વ્યાજનો પણ સમાવેશ થાય છે. બેંકનું કહેવું છે કે, આવકવેરા વિભાગના એસેસમેન્ટ યુનિટે (તપાસ એકમ) વિવિધ કારણોના આધારે કેટલાક દાવાઓને અસ્વીકાર કર્યા છે, જેના કારણે આ ડિમાન્ડ ઊભી થઈ છે.

1 / 5
એક એક્સચેન્જ ફાઇલિંગમાં SBI એ જણાવ્યું છે કે, આ પ્રકારના સમાન મામલાઓ કોર્ટમાં પહેલાથી જ ચાલી રહ્યા છે. ટૂંકમાં આ દર્શાવે છે કે, હાલની ડિમાન્ડ કોઈ અલગ બાબત નથી. આ રકમ 'મટિરિયલિટી થ્રેશોલ્ડ' (મહત્વપૂર્ણ મર્યાદા) કરતા વધુ હોવાથી, બેંકે આ ઘટનાક્રમની જાણકારી તેના સ્ટેકહોલ્ડર્સને આપી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે, 19 માર્ચ, 2026 ની તારીખનો આ આદેશ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 143(3), 144C(3) અને 144B હેઠળ જારી કરવામાં આવ્યો છે.

2 / 5
SBI એ સ્પષ્ટ કર્યું છે કે, આ આદેશની તેના કામકાજ કે બીજી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ અસર પડશે નહીં. બેંકે એમ પણ કહ્યું છે કે, તે યોગ્ય કાયદાકીય પગલાં લેશે, જેમાં નિર્ધારિત સમયમર્યાદામાં સંબંધિત એપેલેટ ઓથોરિટી પાસે અપીલ દાખલ કરવાનો પણ સમાવેશ થાય છે.

3 / 5
આ પરિસ્થિતિ રોકાણકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો સૂચવે છે કે શોર્ટ ટર્મમાં સાવચેતી રાખવી તેમજ મહત્વના સપોર્ટ લેવલ્સ પર નજર રાખવી તેમજ લાંબા ગાળાના રોકાણ માટે ધીમે ધીમે એન્ટ્રી વિચારી શકે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 5
ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળામાં ભારતીય સ્ટેટ બેંકનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 24.48 ટકા વધીને 21,028.15 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉ આ નફો 16,891.44 કરોડ રૂપિયા હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે 9 ટકા વધીને 45,190 કરોડ રૂપિયા રહી છે, જે ડિસેમ્બર 2024 ના ત્રિમાસિક ગાળામાં 41,445 કરોડ રૂપિયા હતી. ચોખ્ખો વ્યાજ માર્જિન (NIM) 3.12 ટકા રહ્યો છે, જે એક વર્ષ અગાઉ 3.15 ટકા હતો.

5 / 5

આ પણ વાંચો: ચૂપચાપ ખેલાઈ રહ્યો છે ચાંદીનો સૌથી ‘મોટો ખેલ’, ડ્રેગનની એક ચાલ અને આખું વિશ્વ ચોંકી ગયું

Follow Us
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ

ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !

ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !

g clip-path="url(#clip0_868_265)">