AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇતિહાસનું સૌથી ‘મોટું ડિવિડન્ડ’! એક જ શેર પર મળશે ₹656, તમે આ Stock ખરીદ્યો કે નહીં?

શેરબજારના રોકાણકારો માટે કમાણી કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની તેના રોકાણકારોને અત્યાર સુધીની સૌથી મોટી ભેટ આપવા જઈ રહી છે. કંપનીએ તેના શેરધારકો માટે પ્રતિ શેર કુલ 656 રૂપિયાના બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેની રેકોર્ડ ડેટ હવે એકદમ નજીક આવી ગઈ છે.

| Updated on: Jul 20, 2026 | 1:12 PM
Share
ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની તેના 78,000 થી વધુ રિટેલ રોકાણકારોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. મે મહિનામાં કંપની તરફથી જાહેર કરાયેલા તેના ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પર ટ્રેડ થવાનો છે. આ કંપનીએ તેના શેરધારકો માટે કુલ 656 રૂપિયાના ડિવિડન્ડ બોનાન્ઝાની જાહેરાત કરી હતી, જે જાણ્યા પછી રોકાણકારોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.

1 / 8
આ અઠવાડિયે 24 જુલાઈ એ એબોટ ઇન્ડિયાના 656 રૂપિયાના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ છે. ટૂંકમાં આ તોતિંગ ડિવિડન્ડ મેળવવા માટે રોકાણકારોએ 23 જુલાઈ સુધીમાં આ શેર પોતાના પોર્ટફોલિયોમાં એડ (Add) કરવા પડશે. મે મહિનામાં કંપનીની બોર્ડ મીટિંગમાં માર્ચ ક્વાર્ટરના પરિણામોની સાથે-સાથે આ તોતિંગ ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી હતી. કંપનીના બોર્ડે શેર દીઠ 656 રૂપિયાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આમાં 525 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને 131 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ જોડાયેલ છે.

2 / 8
કંપની તરફથી ગયા વર્ષે આપવામાં આવેલા પ્રતિ શેર 475 રૂપિયાના ડિવિડન્ડ કરતાં આ ઘણું વધારે છે, જે તેને કંપનીના રેકોર્ડમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ બનાવે છે. રોકાણકારો માટે કંપનીએ 24 જુલાઈ, 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. સરળ રીતે સમજીએ તો, જે રોકાણકારો આ તારીખ સુધી શેરધારક રહેશે, તેઓ આ ડિવિડન્ડનો લાભ ઉઠાવી શકશે.

3 / 8
બીએસઈ (BSE) પર ઉપલબ્ધ ડેટા અનુસાર, વર્ષ 2001 માં એબોટ ઇન્ડિયાએ પ્રતિ શેર 15 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. આગામી એક દાયકા સુધી આ આંકડો 15 રૂપિયાથી 17 રૂપિયાની વચ્ચે જ ફરતો રહ્યો. જો કે, વર્ષ 2014 પછી ચિત્ર બદલાવા લાગ્યું અને ડિવિડન્ડમાં તેજી જોવા મળી. વર્ષ 2020માં કંપનીએ પહેલીવાર 100 રૂપિયાના આંકડાને પાર કર્યો અને ત્યારપછી પાછું વળીને જોયું નથી. સૌથી રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2018 પછી કંપનીએ સ્પેશિયલ ડિવિડન્ડ આપવાની પરંપરાને ખૂબ જ મજબૂતીથી અપનાવી છે. 2020, 2021, 2022, 2023 અને હવે 2026માં સ્પેશિયલ ડિવિડન્ડથી રોકાણકારોની ઝોળી ભરાઈ ગઈ છે. હવે નાણાકીય વર્ષ વર્ષ 2025 - વર્ષ 2026 માં કંપની ફાઇનલ ડિવિડન્ડ તરીકે 525 રૂપિયા અને સ્પેશિયલ ડિવિડન્ડ તરીકે 131 રૂપિયા આપવાની છે, જે કુલ મળીને 656 રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું પે-આઉટ છે.

4 / 8
એબોટ ઇન્ડિયાના શેરમાં ગયા અઠવાડિયે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં થોડી મજબૂતી જોવા મળી હતી, જ્યારે તે 0.48 ટકાના ઉછાળા સાથે 28,013.60 રૂપિયા પર બંધ થયો હતો. શેરના કારોબારની શરૂઆત 27,810.25 રૂપિયા પર થઈ હતી અને તે દિવસ દરમિયાન 27,450.10 રૂપિયાના નીચલા સ્તરથી 28,140 રૂપિયાના ઉચ્ચ સ્તર સુધી ગયો હતો. 52-વીકના આંકડા પર નજર કરીએ તો, આ શેર પોતાના 35,280 લેવલના હાઈથી ઘણો નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે તેનો 52-વીક લો (Low) 25,164 રૂપિયા છે. 20 ટકાના પ્રાઇસ બેન્ડના દાયરામાં કામ કરી રહેલો આ ફાર્મા સ્ટોક હાલમાં પોતાના નીચલા સ્તરોથી રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યો છે.

5 / 8
એબોટ ઇન્ડિયાના શેરનો રિટર્ન હિસ્ટ્રી શોર્ટ ટર્મ રિકવરી અને લોંગ ટર્મની ભારે વેલ્થ ક્રિએશનનું એક મિશ્ર ઉદાહરણ રજૂ કરે છે. તાજેતરના આંકડા અનુસાર, શેરે છેલ્લા કેટલાક સમયથી મજબૂત શોર્ટ-ટર્મ મોમેન્ટમ દર્શાવ્યું છે, જ્યાં 1 અઠવાડિયામાં 3.28 ટકા, 2 અઠવાડિયામાં 8.37 ટકા અને 3 મહિનામાં 8.59 ટકાનો પોઝિટિવ વધારો નોંધાવ્યો છે, જે નીચલા સ્તરોથી સુધારાના સંકેત છે.

6 / 8
જો કે, મીડિયમ-ટર્મના રિટર્ન ચાર્ટ પર દબાણ સ્પષ્ટ દેખાય છે. છેલ્લા 6 મહિનામાં શેર લગભગ 0.85 ટકા પર સ્થિર રહ્યો છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં (YTD) 1.66 ટકા, 1 વર્ષમાં 17.92 ટકા અને 2 વર્ષમાં 2.06 ટકાના નેગેટિવ રિટર્નના દાયરામાં બનેલો છે. આ ઘટાડો છેલ્લા કેટલાક સમયમાં સ્ટોકના કન્સોલિડેશન અથવા માર્કેટ કરેક્શનનું પરિણામ હોઈ શકે છે.

7 / 8
બીજી તરફ, લોંગ ટર્મ રોકાણકારો માટે કંપનીનું પ્રદર્શન ખૂબ જ અસરકારક રહ્યું છે, જે તેની મૂળભૂત મજબૂતી દર્શાવે છે. છેલ્લા 3 વર્ષમાં શેરે 21 ટકા, 5 વર્ષમાં 60.25 ટકા અને છેલ્લા 10 વર્ષમાં 493.15 ટકાની શાનદાર તેજી દર્શાવી છે. આ સ્ટોકે શોર્ટ ટર્મ ઉતાર-ચઢાવ છતાં પોતાના શેરધારકો માટે લોંગ ટર્મમાં મોટા પાયે વેલ્થ ક્રિએશનનું કામ કર્યું છે.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ચૂકતા નહીં આ મોકો… ₹1700ની ઊંચાઈએ પહોંચશે આ ‘શેર’, 43% ના બમ્પર નફા સાથે તેજીનું તોફાન નક્કી

Follow Us
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું

આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર

વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ

ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

g clip-path="url(#clip0_868_265)">