AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?

ભારતની સનાતન સંસ્કૃતિમાં મંદિરોનું ઘણુ મહત્વ છે. સનાતન સંસ્કૃતિમાં હિંદુઓની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે. સમગ્ર ભારતમાં લાખો મંદિર છે. ચાહે મોટા મંદિરો હોય કે નાના મંદિરો, દરેક મંદિરમાં દાન અને ચઢાવાનું ઘણુ મહત્વ છે. ગમે તેવો અમીર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ, તે તેની કમાણીનો કેટલોક હિસ્સો મંદિરોમાં દાન જરૂર કરે છે. કેટલાક લોકો ફુલ ચઢાવે છે તો કેટલાક લોકો યથાશક્તિ જે હોય તે ચઢાવે છે જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે સોના ચાંદી અને ધન પણ ચડાવે છે. આજે આપણે ભારતના એ મંદિર વિશે જાણશુ, જે ભારતનું સૌથી અમીર મંદિર તો છે જ સાથોસાથ દુનિયાના 100 દેશની જીડીપી થી પણ વધુ આ મંદિર ની સંપત્તિ છે.

ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?
| Updated on: Aug 06, 2026 | 3:50 PM
Share

ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026ના તાજા આંકડા અનુસાર આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર 3.38 લાખ કરોડ ની સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી ધનિક ધાર્મિક સ્થળ છે. IMF અને વિશ્વ બેંકના આંકડા અનુસાર એકલા તિરુપતિ મંદિરની સંપત્તિ દુનયાના નાના-નાના 100 દેશોને જોડીને જોવા આવે તો તેના કરતા પણ વધુ છે. આ નાના દેશોમાં સાઈપ્રસ, આઈસલેન્ડ, એેસ્ટોનિયા જેવા 100 દેશોની કૂલ જીડીપી કરતા વધુ છે. તિરુપતિ મંદિરમાં રોજનું અંદાજિત 1 થી 5 કરોડ રૂપિયાનું દાન આવે છે. ભારતના ટોપ ટેન અમીર મંદિરો ભારતના જો 10 સૌથી વધુ અમીર મંદિરોની વાત કરીએ તો આ ટોપ ટેન મંદિરોની સંયુક્ત સંપત્તિ ₹9 લાખ કરોડથી વધુ છે. ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026 અનુસાર તિરુપતિ બાલાજી મંદિર ₹3.38 લાખ કરોડ ની ચલ અચલ સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી અમીર ધર્મસ્થળ છે. function loadTaboolaWidget() { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">