AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગ્લોબલ માર્કેટમાં મજબૂતીની વચ્ચે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીની કિંમતો ઘટી

ગ્લોબલ માર્કેટમાં મજબૂતીની વચ્ચે આજે સોનાના ભાવમાં વધારો થયો છે, જ્યારે બીજી તરફ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં આવેલા આ મોટા બદલાવને કારણે ઘરેલું બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે.

| Updated on: Jul 20, 2026 | 7:55 PM
Share
સોમવારને 20 જુલાઈના રોજ ગ્લોબલ માર્કેટમાં મજબૂતીની વચ્ચે રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં 1,400 રૂપિયાનો વધારો થયો અને તે 10 ગ્રામ માટે 1.47 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા પ્યોરિટી (શુદ્ધતા) વાળા સોનાની કિંમત શુક્રવારના 1,45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ક્લોઝિંગ લેવલથી 1,400 રૂપિયા વધીને 1,46,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ.

1 / 5
જો કે, ચાંદીની કિંમત 1,000 રૂપિયા ઘટીને 2,21,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ, જે સતત છઠ્ઠા સેશનમાં ઘટાડો છે. અગાઉના સેશનમાં તે 2,22,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 10 જુલાઈથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં કુલ મળીને 15,500 રૂપિયા અથવા 6.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયાના ભારે વેચાણ બાદ સોનામાં ‘વેલ્યુ બાઈંગ’ (ઓછી કિંમતે ખરીદી) જોવા મળી હતી. જો કે, ચાંદીમાં વેચાણ ચાલુ રહ્યું, કારણ કે ઇન્વેસ્ટર્સ જિયો-પોલિટિકલ રિસ્ક અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને ઊંચા રાખી શકે છે; તેવી આશા વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

2 / 5
HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, ‘સોમવારે 20 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી મળેલા પોઝિટિવ સંકેતો અને ગયા અઠવાડિયાના ભારે ઘટાડા બાદ નીચી કિંમતે ખરીદી (બાર્ગેન બાઈંગ) ના કારણે સોનાના ભાવમાં થોડો વધારો થયો.’ તેમણે ઉમેર્યું કે, યુએસ ડોલરમાં નરમાઈએ પણ વિદેશી ખરીદદારો માટે આ કિંમતી મેટલનું આકર્ષણ વધાર્યું છે.

3 / 5
ઇન્ટરનેશનલ માર્કેટમાં, સ્પોટ ગોલ્ડ મામૂલી વધારા સાથે 4,020 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું અને ચાંદી લગભગ 2 ટકાના વધારા સાથે 56.88 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. કોટક સિક્યોરિટીઝના AVP કોમોડિટી રિસર્ચ કાયનાત ચેનવાલાએ જણાવ્યું કે, સ્પોટ ગોલ્ડ 4,020 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહ્યું, જ્યારે ચાંદી 2 ટકા વધીને 57 ડોલર થઈ ગઈ. ઈરાન પર નવા અમેરિકી સૈન્ય હમલાઓ છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો ચાલુ રહ્યા. ક્રૂડ ઓઈલ (કાચું તેલ) માર્કેટ માટે સૌથી મોટું ઉતાર-ચઢાવ વાળું ફેક્ટર બનેલું રહ્યું.

4 / 5
મિરાએ એસેટ શેરખાનમાં કોમોડિટીઝના પ્રમુખ પ્રવીણ સિંહે જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં સોનાની કિંમત એક મર્યાદિત દાયરામાં રહેવાની શક્યતા છે અને જિયો-પોલિટિકલ ઘટનાક્રમને કારણે આમાં શોર્ટ-ટર્મ (ટૂંકાગાળા) માં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જો કે, ફેડ દ્વારા મોનેટરી પોલિસીને વધુ કડક બનાવવાની આશાઓને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો મર્યાદિત બનેલો છે.

5 / 5

સોના-ચાંદીમાં હવે ‘મોટો ખેલ’ થશે કે ‘મંદી’ આવશે ? શોર્ટ ટર્મ વાળા ફસાશે કે લોંગ ટર્મ વાળા કમાશે?

Follow Us
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા

ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!

અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું

g clip-path="url(#clip0_868_265)">