AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 Final: હાર બાદ પણ માલામાલ થઈ આર્જેન્ટિનાની ટીમ મળ્યા 280 કરોડ રૂપિયા

FIFA World Cup 2026 Final : આર્જેન્ટીનાને હરાવી સ્પેને ફીફા વર્લ્ડકપ પોતાને નામ કર્યો છે. તો ચાલો સ્પેનની જીત અને આર્જેન્ટીનાની હાર બાદ ક્યા પાંચ રેકોર્ડ મળ્યા છે. તેમજ આર્જેન્ટીનાની ટીમ હાર બાદ પણ માલામાલ થઈ છે.

| Updated on: Jul 20, 2026 | 11:02 AM
Share
ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં સ્પેને આર્જેન્ટીનાને 1-0થી હરાવ્યું હતુ. સ્પેને બીજી વખત ફીફા વર્લ્ડકપ જીત્યો છે અને આર્જેન્ટીનાને આવી હાર ટીમના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી છે. સ્પેને દરેક તબક્કે આર્જેન્ટીનાને પછાડ્યું છે. દરેક મામલે સ્પેનિશની ટીમ આગળ રહી છે.

1 / 6
સ્પેન વિરુદ્ધ આર્જેન્ટીનાએ એક શરમજનક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ફીફા વર્લ્ડકપન ફાઈનલમાં આર્જેન્ટીનાની ટીમ એક શોટ ટાર્ગેટ પણ મારી શકી ન હતી. જ્યારે સ્પેને 11 શોટ ટાર્ગેટ લગાવ્યા હતા. આટલું જ નહી સ્પેનની પોઝેશન 68 ટકા રહી હતી. જ્યારે આર્જેન્ટીનાની પાસે બોલ સાત્ર 32 ટકા રહ્યા હતા. સ્પેનની પાસે એક્યુરેસી 90 ટકા હતી. આર્જેન્ટીનાનો આ આંકડો માત્ર 78 ટકા હતો. સ્પેનિશ ખેલાડીઓને એક પણ યેલો કાર્ડ મળ્યું ન હતુ અને આર્જેન્ટિનાના ખેલાડીઓને 5 યેલો અને એક રેડ કાર્ડ મળ્યું હતું.

2 / 6

3 / 6

4 / 6
સ્પેનના લામિન યમાલના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. જે ફીફા વર્લ્ડકપ જીતનાર સ્પેનના સૌથી યુવા ખેલાડી બન્યો છે. આટલું જ નહી યુરો કપ અને ફીફા વર્લ્ડકપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.

5 / 6
 સ્પેનને ફુટબોલ વર્લ્ડકપ જીતાવા પર ફીફા દ્વારા 481 કરોડ રુપિયાનું ઈનામ મળ્યું છે. તો આર્જેન્ટીનાની ટીમ અંદાજે 280 કરોડ રુપિયા મળ્યા છે. આર્જેન્ટીના અને સ્પેનને હરાવી દરેક રાઉન્ડમાં સ્થાન બનાવવા માટે અલગથી પૈસા મળે છે. (ALL Photo: PTI)

6 / 6

FIFA World Cup 2026માં કોણે ગોલ્ડન બોલ અને ગોલ્ડન બુટ જીત્યો ? આ ખેલાડીએ જીત્યા આ 5 એવોર્ડ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">