AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, લોર્ડ્સમાં એક સદી સાથે તોડ્યા બે મોટા રેકોર્ડ

લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક વનડેમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારીને માત્ર ભારત માટે જ નહીં, પરંતુ પોતાની કારકિર્દી માટે પણ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. આ એક સદી સાથે તેણે બે મોટા રેકોર્ડ તોડ્યા હતા અને સચિન તેંડુલકર પણ પાછળ છોડી દીધો.

| Updated on: Jul 20, 2026 | 4:46 PM
Share
લોર્ડ્સમાં રમાયેલી છેલ્લી વનડેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ લોર્ડ્સમાં સદી ફટકારી રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો હતો. સાથે જ તેણે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો હતો.

1 / 5
લોર્ડ્સમાં સદી ફટકારી રોહિત શર્માએ ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાની યાદીમાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. રોહિતે ઓપનર તરીકે 389 આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં 46 સદી ફટકારી છે, જ્યારે સચિને 342 ઈનિંગમાં 45 સદી ફટકારી છે.

2 / 5
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે રોહિત શર્મા કરતાં વધુ સદી ફક્ત ડેવિડ વોર્નરે જ ફટકારી છે. તેણે 462 ઈનિંગમાં 49 સદી ફટકારી છે.

3 / 5
રોહિત શર્માએ વનડેમાં રનચેઝ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારવા મામલે પણ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે. લોર્ડ્સની સદી રનચેઝ કરતા રોહિતની 18 મી વનડે સદી છે, જ્યારે સચિન તેંડુલકરે રનચેઝ કરતા 17 સદી ફટકારી છે.

4 / 5
વનડેમાં ચેઝ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે 29 સદી ફટકારી છે, જે રોહિત શર્મા કરતા નવ સદી વધુ છે. (PC: PTI)

5 / 5

IND vs ENG: વિરાટ કોહલી, શુભમન ગિલ કે રોહિત શર્મા… લોર્ડ્સમાં 47 વર્ષના દુષ્કાળનો અંત કોણ લાવશે?

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">