AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026માં કોણે ગોલ્ડન બોલ અને ગોલ્ડન બુટ જીત્યો ? આ ખેલાડીએ જીત્યા આ 5 એવોર્ડ

FIFA World Cup Awards : સ્પેને ફીફા વર્લ્ડકપ 2026ની ચેમ્પિયન બનવાની સાથે આ ટૂર્નામેન્ટના 5 મોટા એવોર્ડ જીતવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. એવોર્ડસમાં પણ સ્પેનના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો.

| Updated on: Jul 20, 2026 | 8:18 AM
Share
 સ્પેન ફરી એક વખત ફુટબોલની દુનિયાનો બાદશાહ બન્યું છે. ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી સતત બીજી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે.

1 / 6
ફીફા વર્લ્ડકપ 2026ની સફર સ્પેનને ચેમ્પિયન બનાવવાની સાથે પૂર્ણ થઈ હતી. ફાઈનલમાં આર્જેન્ટીનાને 1-0થી હરાવી સ્પેને ખિતાબ પર કબ્જો કર્યો હતો.

2 / 6
 સ્પેનની આ જીતનો હીરો ફેરન ટોરેસ રહ્યો હતો. જેમણે મેચમાં એક માત્ર ગોલ કર્યો હતો. ફેરન ટોરેસને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.

3 / 6
 ફીફા વર્લ્ડકપ 2026નો ગોલ્ડન બુટ એવોર્ડ ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેને મળ્યો છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 10 ગોલ કરવાની સાથે 4 અસિસ્ટ પણ કર્યા હતા. ગોલ્ડન બૂટ સૌથી વધારે ગોલ કરનાર ખેલાડીને આપવામાં આવે છે.

4 / 6
ફીફા વર્લ્ડકપ 2026માં ગોલ્ડન ગ્લ્વસનો એવોર્ડ સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોનને મળ્યો હતો. આ એવોર્ડ ટૂર્નામેન્ટના બેસ્ટ ગોલકીપરને મળ્યો છે. ઉનાઈ સિમોને ફીફા વર્લ્ડકપ 2026માં માત્ર એક ગોલ મળ્યો હતો.

5 / 6

6 / 6

Breaking News FIFA World Cup Final: આર્જેન્ટિનાને હરાવીને સ્પેન ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું અહી ક્લિક કરો

Follow Us
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ

વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'

સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video

અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ

સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

g clip-path="url(#clip0_868_265)">