AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 ઈનિંગમાં ફક્ત 93 રન…વિદેશમાં રમાયેલી છેલ્લી 3 ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી રહ્યો સુપર ફ્લોપ

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી હારી ગઈ. ઓસ્ટ્રેલિયામાં પણ ટીમનું આવું જ પરિણામ આવ્યું, અને શ્રીલંકામાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થયો. આ ત્રણ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જોકે ત્રણેય શ્રેણીમાં સૌથી ઓછા રન બનાવનાર અને સૌથી ફ્લોપ રહેનાર ખેલાડીની કોઈ ટીકા કે ચર્ચા જ નથી થઈ રહી.

| Updated on: Jul 20, 2026 | 5:26 PM
Share
આયર્લેન્ડ પછી ઈંગ્લેન્ડ પ્રવાસ પણ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સાબિત થયો. ભારતીય ટીમ પહેલા T20 શ્રેણી હારી ગઈ અને પછી ODI શ્રેણીમાં પણ હાર મળી. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ ODI શ્રેણી હારી ગઈ છે, અને આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું છે.

1 / 5
તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ત્રણ વનડે શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બેટ્સમેનને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીની કોઈ ટીકા કે ચર્ચા જ નથી થઈ રહી.

2 / 5
રોહિત શર્માએ વિદેશમાં રમાયેલી છેલ્લી ત્રણ વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે નવ મેચમાં 534 રન બનાવ્યા છે. અન્ય કોઈ બેટ્સમેન 300 રન સુધી પણ પહોંચી શક્યો નથી.

3 / 5
વિદેશમાં રમાયેલી છેલ્લી ત્રણ ODI શ્રેણીમાં શુભમન ગિલે નવ મેચમાં 288 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 276 અને અક્ષર પટેલે ફક્ત 214 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે છેલ્લી ત્રણ ODI શ્રેણીમાં આઠ મેચમાં 211 રન બનાવ્યા છે.વોશિંગ્ટન સુંદરે સાત ઈનિંગમાં 126 રન બનાવ્યા છે.

4 / 5
આ બેટ્સમેનોમાં સૌથી ઓછા રન કેએલ રાહુલના છે, તેણે પોતાની છેલ્લી ત્રણ વિદેશી વનડે શ્રેણીની  છ મેચમાં ફક્ત 93 રન બનાવ્યા છે. (PC: PTI)

5 / 5

ઈંગ્લેન્ડ સિરીઝ બાદ ફરી ક્યારે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે રોહિત શર્મા-વિરાટ કોહલી?

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">