AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂરી-ભજીયા તળવાથી લઈને હાર્ટ હેલ્થ સુધી… જાણો કઈ રસોઈ માટે કયું તેલ છે સર્વશ્રેષ્ઠ

રસોઈમાં કયું તેલ વાપરવું તે માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ મહત્વનું છે. અલગ-અલગ પ્રકારની રસોઈ માટે અલગ તેલ વધુ યોગ્ય માનવામાં આવે છે. જાણીએ કયા કામ માટે કયું તેલ શ્રેષ્ઠ ગણાય છે.

| Updated on: Jul 20, 2026 | 11:09 AM
Share
પુરી, ભજીયા અથવા અન્ય કોઈપણ વસ્તુ ડીપ ફ્રાય કરવા માટે મગફળીનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તેલને ઊંચા તાપમાને ગરમ કરી શકાય છે. તેના પોષક તત્ત્વો પણ મોટા પ્રમાણમાં જળવાઈ રહે છે. (Image Source | iStock)

1 / 7
ઘણા લોકો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઓલિવ ઓઇલમાં તળેલી વસ્તુઓ ખાય છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે ઓલિવ ઓઇલને વધુ તાપમાને ગરમ કરવાથી તેના ઘણા પોષક તત્ત્વો નષ્ટ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 7
તેવી જ રીતે સરસવનું તેલ શાકભાજી રાંધવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે પીળા અથવા કાળા સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. સરસવના તેલનો સ્મોક પોઇન્ટ લગભગ 249 ડિગ્રી સેલ્સિયસ છે. જે ભારતીય રસોઈ માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. (Image Source | iStock)

3 / 7
ઓલિવ ઓઇલને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી અને એન્ટીઑકિસડન્ટ હોય છે.  જે હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે પણ ઓલિવ ઓઇલ ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

4 / 7
ચોમાસા અને શિયાળામાં તલના તેલનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તલના તેલની તાસીર ગરમ હોય છે. એક ચમચી તલના તેલમાં 5 ગ્રામથી વધુ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, લગભગ 2 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ અને અન્ય સારા ફેટ્સ હોય છે. શાક બનાવવા માટે પણ તલના તેલનો ઉપયોગ કરી શકાય છે. (Image Source | iStock)

5 / 7
ચિયા સીડ્સનું તેલ ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ હોય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હળવી રસોઈ અથવા ઓછી આંચ પર બનતી વાનગીઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, શું તમારા પણ વ્હાઇટ શૂઝ પીળા પડી ગયા છે ? ઘરની આ 5 સસ્તી વસ્તુથી મિનિટોમાં ચમકાવો જૂના શૂઝ ! દેખાશે નવા જેવા

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">