20-07-2026

FIFA વર્લ્ડ કપમાં એમબાપ્પેએ તોડ્યો ઓલટાઈમ રેકોર્ડ 

FIFA વર્લ્ડ કપની બ્રોન્ઝ મેડલ મેચમાં ફ્રાન્સના એમબાપ્પેએ ઈંગ્લેન્ડ સામે ગોલ કરી ઈતિહાસ રચ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમબાપ્પેએ FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ ઓલટાઈમ રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમબાપ્પેએ FIFA વર્લ્ડ કપમાં રેકોર્ડ 22 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોતાનો ત્રીજો વર્લ્ડ કપ રમતા એમબાપ્પેએ 22 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમબાપ્પેએ 2018ના વર્લ્ડ કપમાં 4, 2022 ના વર્લ્ડ કપમાં 8 અને 2026ના વર્લ્ડ કપમાં 10 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

21 ગોલ સાથે મેસ્સી એમબાપ્પેથી પછી બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી પાસે એમબાપ્પેને પાછળ છોડવાની અને તેની બરાબરી કરવાની તક હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પણ ફાઈનલમાં મેસ્સી એક પણ ગોલ ના કરી શક્યો અને રેકોર્ડ ના બનાવી શાલ્યો સાથે જ આર્જેન્ટિના મેચ પણ હારી ગઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM