18-07-2026

T20 માં 1000 છગ્ગા ફટકારનાર બેટ્સમેન

T20 માં ક્રિકેટરો છગ્ગાનો વરસાદ  કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 મેચોમાં લગભગ બધા જ ખેલાડીઓ છગ્ગા ફટકારે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેમ છતાં ફક્ત  2 ક્રિકેટરો T20 માં 1000 છગ્ગા ફટકારી શક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિસ ગેલ પછી હવે કિરોન પોલાર્ડનું નામ આ યાદીમાં ઉમેરાયું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિસ ગેલના નામે 1056 છગ્ગા છે, જ્યારે પોલાર્ડના નામે 1001 છગ્ગા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

MLC 2026માં પોલાર્ડે આ સિદ્ધિ હાંસલ કરી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોલાર્ડે 25 બોલમાં 64 રનની ઇનિંગ રમી, જેમાં 8 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ 8 છગ્ગા સાથે પોલાર્ડે T20 ક્રિકેટમાં 1001 છગ્ગા  પૂર્ણ કરીને  ઇતિહાસ રચ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM