19 July 2026

શું ખરેખર બ્રાઉન બ્રેડ, વ્હાઇટ બ્રેડ કરતાં વધુ હેલ્ધી છે?

Photo Credit - iStock

આજકાલ દરેક ઘરમાં બ્રેડનો વ્યાપક ઉપયોગ થાય છે.

બ્રેડને જંક ફૂડ કહેવામાં આવે છે, બ્રેડ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ હેઠળ આવે છે.

જંક ફૂડ બાળકો માટે જ નહીં પરંતુ પુખ્ત વયના લોકો માટે પણ હાનિકારક છે.

બ્રેડમાં જરૂરી પોષક તત્વોનો અભાવ હોય છે.

તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજોની ખૂબ જ ઉણપ હોય છે.

તે કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરીથી ભરપૂર હોય છે.

વ્હાઇટ બ્રેડ વજન વધારી શકે છે.

લગભગ બધી બ્રાઉન બ્રેડ રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે.

બ્રાઉન બ્રેડને પણ વ્હાઇટ બ્રેડની જેમ જ પ્રોસેસ કરવામાં આવે છે.

બ્રેડ ખાવાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ : અહીં પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.