AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂલથી પણ ફોનમાં ન લગાવતા આ 3 પ્રકારના ‘Wallpaper’, સીધી મગજ પર થાય છે ‘નકારાત્મક અસર’

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન આપણી લાઈફસ્ટાઈલનો એક મહત્વનો ભાગ બની ગયો છે. આપણે દિવસભરમાં અજાણતા જ સેંકડો વખત ફોનની સ્ક્રીન ચેક કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે, તેના પર રાખેલું Wallpaper પણ તમારી માનસિક સ્થિતિ અને વિચારોને પ્રભાવિત કરી શકે છે?

| Updated on: Jul 19, 2026 | 6:42 PM
Share
આજના સમયમાં મોબાઈલ ફોન આપણી જિંદગીનો મહત્વનો હિસ્સો બની ચૂક્યો છે. આપણે દિવસભરમાં ઘણી વખત તેની સ્ક્રીન જોઈએ છીએ, તેથી તેના પર લગાવેલું Wallpaper પણ અજાણતામાં આપણી વિચારસરણી, લાગણીઓ અને માનસિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. ઘણા લોકો પોતાની પસંદગીની તસવીરો કે આકર્ષક ઈમેજ લગાવે છે પરંતુ અમુક પ્રકારના Wallpaper નકારાત્મક લાગણીઓ, તણાવ કે જૂની યાદોને વારંવાર તાજી કરી શકે છે.

1 / 5
એજ્યુકેશનિસ્ટના જણાવ્યા અનુસાર, ફોનનું Wallpaper માત્ર સ્ક્રીનની સજાવટ નથી. તે તમારા મન અને એનર્જી પર પણ અસર કરી શકે છે. એવામાં તેમણે 3 પ્રકારના Wallpaper થી બચવાની સલાહ આપી છે, જે તમારી માનસિક શાંતિ, ફોકસ અને સકારાત્મકતાને પ્રભાવિત કરી શકે છે. આજે મોબાઈલ માત્ર વાત કરવા કે સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી. મોબાઈલ ફોનની અસર આપણી વિચારસરણી અને લાઈફસ્ટાઈલ પર પણ પડે છે. અવારનવાર લોકો પોતાના મોબાઈલની સ્ક્રીનને સજાવવા માટે જાતજાતના વોલપેપર લગાવે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આની અસર તમારી લાઈફ પર પણ પડી શકે છે?

2 / 5
પોતાના ફોનમાં ક્યારેય પણ ડાર્ક, ઉદાસ કે ડરામણા Wallpaper લગાવવા જોઈએ નહીં. કાળા, ઘેરા રંગ અથવા હોરર થીમ વાળા વોલપેપર મગજમાં નકારાત્મક હોર્મોન્સને પ્રોત્સાહન આપે છે. આનાથી બેચેની, ચિંતા અને ચીડિયાપણું અનુભવાઈ શકે છે.

3 / 5
તૂટેલા સંબંધો, ઉદાસી કે બ્રોકન હાર્ટ એટલે કે તૂટેલા દિલનું Wallpaper પોતાના ફોન કે ડેસ્કટોપ પર ક્યારેય લગાવવું જોઈએ નહીં. આપણે જે વારંવાર જોઈએ છીએ, આપણું મગજ અને અર્ધજાગ્રત મન (અવચેતન મન) તે જ પ્રકારના વિચારો અને એનર્જી બનાવવા લાગે છે. ટૂંકમાં, જ્યારે તમે વારંવાર ઉદાસી કે તૂટેલા સંબંધો વાળી તસવીરો જુઓ છો, તો તેનાથી તમારી માનસિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડે છે.

4 / 5
મોબાઈલ સ્ક્રીન કે ડેસ્કટોપ પર ખૂબ જ વધારે રંગો અથવા ભારે ટેક્સ્ટ (લખાણ) વાળા Wallpaper લગાવવા જોઈએ નહીં. આ તમારી આંખો પર દબાણ વધારે છે, બેટરીનો વપરાશ વધારે છે અને સ્ક્રીન પર એપ્સ શોધવાનું મુશ્કેલ બનાવી દે છે.

5 / 5

Gas Burner Cleaning Tips: ગેસ બર્નરની ધીમી જ્યોતથી પરેશાન છો બેકિંગ સોડા અને સોયની મદદથી આ રીતે કરો ઘરે જ સફાઈ

Follow Us
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!

જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video

કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ

મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે

ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત

ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ

અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત

કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો

થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">