AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 દિવસનો રેકોર્ડ તૂટ્યો ! સિક્રેટ સ્કેનરમાં પકડાયા ‘2 મજબૂત શેર’, હવે શરૂ થશે ‘અસલી ખેલ’

હાલમાં શેરબજારમાં રોકાણ કરવાની એક સારી તક દેખાઈ રહી છે. ટેકનિકલ ચાર્ટ મુજબ, આ શેર્સમાં અત્યારે 'Buy' સિગ્નલ જોવા મળી રહ્યો છે, જે સ્વિંગ ટ્રેડિંગ માટે અનુકૂળ છે. આ બંને શેર વિશેની વિગતો અને તેની ખરીદ કિંમત નીચે મુજબ છે, જે તમને આવનારા સમયમાં યોગ્ય વળતર મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2026 | 4:19 PM
Share
અહીં દર્શાવેલ "Life time high volume Scanner" માં આજે આ 2 નવા શેર્સ સામે આવ્યા છે. છેલ્લા 2000 દિવસમાં સૌથી વધુ વોલ્યુમ સાથે આજે આમાં બાયિંગ (ખરીદી) થઈ રહી છે.

1 / 5
ટૂંકમાં, આ શેર્સમાં બુલ રન (તેજી) શરૂ થઈ રહ્યો છે અને આ સ્વિંગ ટ્રેડિંગ માટે ઉત્તમ છે, જેમાં આરામથી એક થી બે મહિનામાં 10 થી 50 ટકા સુધીનું રિટર્ન મેળવી શકાય છે.

2 / 5
Wheels India limited માં Monthly Time frame પર Strong Buy Signal ચાલી રહ્યો છે. આ શેર તેના All time high થી અત્યારે આશરે 8 ટકા દૂર છે એટલે કે જો આજના લેવલ પર એન્ટ્રી કરવામાં આવે, તો પણ આવનારા દિવસોમાં 8 ટકા તો મળવાના જ છે.

3 / 5
Greenply Industries માં Monthly અને Weekly બંને ટાઈમફ્રેમ પર PSP Suite indicator મુજબ Strong buy Signal આવી ચૂક્યો છે. Buy સિગ્નલ આવ્યા પછી, છેલ્લા 5 મહિનામાં આ શેરે અત્યાર સુધી 59 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
Greenply Industries ના શેરમાં હજુ વધુ તેજી આવવાની બાકી છે, જે 411.95 ના અગાઉના All time high ને બ્રેક કરવા પર આવી શકે છે. વધુમાં, આજે આમાં ગેપ અપ ઓપનિંગ થયું છે. એવામાં તે ટૂંક સમયમાં જ 257 ના લેવલ પર પાછો આવશે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

મોકો ચૂકી ન જતાં! દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આ 9 સ્ટોકમાં આપ્યું ‘Buy’ રેટિંગ, શું તમારા પોર્ટફોલિયોમાં આમાંથી કોઈ શેર છે?

Follow Us
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ

g clip-path="url(#clip0_868_265)">