25 MAY 2026

રાતે AC ચલાવતા આ વાતનું ધ્યાન રાખજો ! નહીં તો વીજળીનું બિલ વધશે

Pic credit - google

ઉનાળાની કાળઝાળ ગરમીમાં, AC દરેક ઘરમાં રાહતનો શ્વાસ લે છે. થોડીવારમાં જ  AC રૂમ અને શરીર બંનેને ઠંડુ કરે છે.

Pic credit - google

કેટલાક લોકો ACને રાતના સમયે 16થી 20ની વચ્ચે તો કેટલાક 24થી 26 ડિગ્રી ટેમ્પરેચર પર ચલાવવાની ભલામણ કરે છે

Pic credit - google

તમારા AC ને શ્રેષ્ઠ તાપમાને ચલાવો છો, તો તમારું વીજળીનું બિલ ઘટશે.

Pic credit - google

જો તમે તાપમાન 20 ડિગ્રી પર સેટ કરો છો, તો વીજળીનો વપરાશ વધારે રહે છે.વધુ પડતી ઠંડી તમારી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડી શકે છે

Pic credit - google

જો તમે 24 ડિગ્રી પર AC ચલાવો છો, તો તે આરામદાયક અને સ્થિર ઠંડક પ્રદાન કરે છે. આ તાપમાને AC ચલાવવાથી વીજળીનું બિલ ઓછું  આવે છે

Pic credit - google

નિષ્ણાતો સૂચવે છે કે વ્યક્તિએ આખી રાત AC તાપમાનમાં સતત ફેરફાર કરવાનું ટાળવું જોઈએ.

Pic credit - google

સૂતા પહેલા 30 મિનિટ માટે AC ને 22-23°C પર ચલાવીને રૂમને ઠંડુ કરવાનો પ્રયાસ કરો, અને પછી તેને 24°C પર સેટ કરો

Pic credit - google

AC ચલાવતી વખતે ખાતરી કરો કે રૂમના દરવાજા અને બારીઓ સુરક્ષિત રીતે બંધ છે. તમે 'સ્લીપ મોડ' સેટિંગ પણ પસંદ કરી શકો છો

Pic credit - google