અદાણી પોર્ટમાં પ્રમોટર્સે વધાર્યો હિસ્સો, એક ગૂડ ન્યૂઝથી શેરના ભાવમાં થઈ શકે વધારો

અદાણી પોર્ટમાં પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા, DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

| Updated on: Feb 16, 2024 | 7:06 PM
અદાણી ગૃપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટ સર્વિસિસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સંચાલન અને જાળવણીના વ્યવસાયમાં કાર્યરત છે. મુંદ્રા ખાતે પોર્ટ સાથે જોડાયેલ મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમાં ઉમેર્યું છે.

1 / 5
અત્યાર સુધી ગ્રુપે આટલું રોકાણ કર્યું છે: અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમના જૂથને મધ્યપ્રદેશમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેનો લાભ લેવા માટે જૂથ મોટું ટિકિટ રોકાણ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેના કારણે 11 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થઈ છે.

2 / 5
અદાણી પોર્ટમાં જો ઈન્વેસ્ટર્સની વાત કરીએ તો આજે 16 ફેબ્રુઆરીના રોજના ડેટા અનુસાર, પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા,  DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

3 / 5
વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ડીસેમ્બર 2023 સુધીમાં પ્રમોટર હોલ્ડિંગ 65.53 ટકાથી વધીને 65.89 ટકા થયું છે. આ પ્રમોટર્સમાં Adani Tradeline Private Limited જે અદાણી ગૃપની કંપની છે તેઓએ પોતાનો હિસ્સો 4.47 ટકાથી વધારીને 6.38 ટકા કર્યો છે.

4 / 5
આ ઉપરાંત Emerging Market Investment DMCC એ પોતાનો હિસ્સો 5.95 ટકાથી વધારીને 6.31 ટકા કર્યો છે. જ્યારે પણ પ્રમોટર હોલ્ડિંગમાં વધારો થાય છે ત્યારે કંપનીમાં કોઈ ગૂડ ન્યૂઝ આવવાની શક્યતા રહે છે. જો કોઈ પોઝિટીવ સમાચાર આવે છે ત્યારે કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">