વડાપ્રધાન મોદીને મળ્યા ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બોપન્ના, ભેંટમાં આપી આ ખાસ ગિફ્ટ

43 વર્ષીય બેંગલુરુમાં જન્મેલા બોપન્ના દિગ્ગજ સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ પછી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર અને ડબલ્સમાં એટીપી રેન્કિંગમાં ટોચનો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. બોપન્નાએ 2023ની એશિયન ગેમ્સમાં રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ પણ રચ્યો હતો.

| Updated on: Feb 03, 2024 | 6:38 AM
ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેણે વડાપ્રધાનને રેકેટ રજૂ કર્યું જેની સાથે તેણે ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ઓપન 2024નો ખિતાબ જીત્યો.

1 / 5
 તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં, બોપન્નાએ મોદી સાથે ઓસ્ટ્રેલિયન ઓપન કપ અને રેકેટની તસવીરો શેર કરી અને મેલબોર્નમાં તેમની જીતની પ્રશંસા કરવા બદલ તેમનો આભાર માન્યો.

2 / 5
બોપન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'મને આજે આપણા માનનીય વડાપ્રધાન મોદીજીને મળવાનું સૌભાગ્ય મળ્યું. આ સન્માન મારા માટે ઘણું મોટું છે અને મને વિશ્વ નંબર 1 અને ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનાવનાર રેકેટ રજૂ કરવામાં મને ગર્વ છે. તમારા સ્નેહથી મને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે.

3 / 5
મોદીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતને ગૌરવ અપાવવા બદલ બોપન્નાની પણ પ્રશંસા કરી અને ભવિષ્યની ટુર્નામેન્ટ માટે તેમને શુભેચ્છા પાઠવી. મોદીએ બોપન્નાની પોસ્ટના જવાબમાં લખ્યું - તમને મળીને આનંદ થયો. તમારી સિદ્ધિ ભારતને ગૌરવ આપે છે અને તમારું સમર્પણ ઘણાને પ્રેરણા આપે છે. તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

4 / 5
43 વર્ષીય બેંગલુરુમાં જન્મેલા બોપન્ના દિગ્ગજ સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ પછી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર અને ડબલ્સમાં એટીપી રેન્કિંગમાં ટોચનો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. બોપન્નાએ 2023ની એશિયન ગેમ્સમાં રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ પણ રચ્યો હતો.

43 વર્ષીય બેંગલુરુમાં જન્મેલા બોપન્ના દિગ્ગજ સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ પછી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર અને ડબલ્સમાં એટીપી રેન્કિંગમાં ટોચનો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. બોપન્નાએ 2023ની એશિયન ગેમ્સમાં રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ પણ રચ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

g clip-path="url(#clip0_868_265)">