કેટલા સમય સુધી કોચ રહેશે, કેટલી મળશે સેલરી? નવા કાર્યકાળમાં રાહુલ દ્રવિડ કયા વિઝન સાથે વધશે આગળ, જાણો
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પૂર્ણ થયા બાદ ભારતીય ટીમમાંથી સતત ઘણા મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે વર્લ્ડ કપની ફાઈનલ મેચની સાથે જ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ ખત્મ થઈ ગયો હતો, ત્યારે આજે બુધવારે BCCIએ નિર્ણય લીધો કે રાહુલ દ્રવિડ અને તેમની ટીમને જ સપોર્ટ સ્ટાફ એક્સટેન્શન આપવામાં આવશે. એટલે જે ટીમ 2 વર્ષથી ભારતીય ટીમ સાથે કામ કરી રહી છે, ભવિષ્યમાં પણ તે ટીમ યથાવત રહેશે.
Most Read Stories