અમદાવાદમાં કબડ્ડી લીગનો થયો ધમાકેદાર પ્રારંભ, પ્રથમ હાફમાં તેલગુ ટાઈન્ટસે મેળવી લીડ
આજે PKLની 10મી સિઝનની પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે છે. પ્રથમ હાફમાં તેલુગુ ટાઇટન્સની ટીમે લીડ મેળવી લીધી છે. હાફ ટાઈમ સુધીનો સ્કોર 13-16 થયો છે.

આજે PKLની 10મી સિઝનની પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે છે. પ્રથમ હાફમાં તેલુગુ ટાઇટન્સની ટીમે લીડ મેળવી લીધી છે. હાફ ટાઈમ સુધીનો સ્કોર 13-16 થયો છે. (PC - ProKabaddi )

અમદાવાદના એકાના સ્ટેડિયમમાં આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. (PC - ProKabaddi )

આજે PKLની 10મી સિઝનની પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે છે. પ્રથમ હાફમાં તેલુગુ ટાઇટન્સની ટીમે લીડ મેળવી લીધી છે. હાફ ટાઈમ સુધીનો સ્કોર 13-16 થયો છે.

ગુજરાત જાયન્ટસે પહેલી 20 મિનિટમાં 7 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ અને 1 એક્સ્ટા પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે તેલુગુ ટીમે 10 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યો હતો.

PKLના ઈતિહાસમાં ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ 8 વખત સામસામે આવી ચુક્યા છે.ગુજરાત જાયન્ટ્સે 7 વખત જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે તેલુગુ ટાઇટન્સ એક સમયે જીતવામાં સફળ રહી છે. (PC - ProKabaddi )
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
