Pro Kabaddi League : ગુજરાત જાયન્ટ્સ અને હરિયાણા સ્ટીલર્સની જબરદસ્ત જીત બાદ, જુઓ પોઈન્ટ ટેબલમાં કોણ છે આગળ

પ્રો કબડ્ડી લીગની 11મી સીઝનમાં બુધવારે 13 નવેમ્બરના રોજ 2 શાનદાર મેચ જોવા મળી હતી. જેમાં પહેલી મેચ ગુજરાત જાયન્ટસે અને બંગાળ વોરિયર્સને હાર આપી હતી. તો ગુજરાતની ટીમને સતત 7 હાર બાદ આ જીત મળી છે. જ્યારે બીજી બાજુ હરિયાણા સ્ટીલર્સે પટનાને હાર આપી છે.

| Updated on: Nov 14, 2024 | 4:46 PM
પ્રો કબડ્ડી લીગમાં 11મી સીઝનમાં 52મી મેચમાં હરિયાણા સ્ટીલર્સે 3 વખતની ચેમ્પિયન પટનાને 37-32થી હાર આપી હતી. તો ચાલો આજે આપણે પ્રો કબડ્ડી લીગના પોઈન્ટ ટેબલ વિશએ વાત કરીએ.

1 / 5
પ્રો કબડ્ડી લીગમાં ગુરુવારે 14 નવેમ્બરના રોજ 2 મેચ રમાશે. પહેલી મેચ યુપી યુદ્ધા અને તેલુગુ ટાઈટન્સ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ તમિલ થલાઈવા અને યુ મુમ્બા વચ્ચે રમાશે.

2 / 5
જો આપણે હરિયાણા સ્ટીલર્સની વાત કરીએ તો આ જીત બાદ તેમણે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને કબજો કરી લીધો છે. જ્યારે ગુજરાત જાયન્ટસે જીત ભલે મેળવી હોય તેમ છતાં તે છેલ્લા સ્થાને છે. તો પટનાની ટીમ પહેલા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગઈ છે.

3 / 5
 તો આજે આપણે Pro Kabaddi League 11માં 52મી મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે તેના વિશે જાણીએ, હરિયાણા  36 પોઈન્ટ સાથે પહેલા સ્થાને, પુનેરી પલટન 33 પોઈન્ટ સાથે બીજા સ્થાન છે. ત્રીજા સ્થાને યુ મુમ્બા 29 પોઈન્ટ સાથે છે. ચોથા સ્થાને પટના 28 પોઈન્ટ અને દબંગ દિલ્હીની ટીમ 27 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે.

4 / 5
જો તમે પણ પ્રો કબડ્ડી લીગનું લાઈવ ટેલિકાસ્ટ જોવા માંગો છો. તો તમે સ્ટાર સ્પોર્ટસ અને મોબાઈલ પર હોટસ્ટાર પર લાઈવ મેચ જોઈ શકો છો. પ્રો કબડ્ડી લીગની મેચ સાંજે 8 કલાકથી શરુ થશે. જ્યારે બીજી મેચ સાંજે 9 કલાકે રમાશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">