25 વર્ષના ખેલાડીને મળશે 9 અબજનું બોનસ, પગારમાંથી પણ મળશે કરોડો રૂપિયા

લગભગ 7 વર્ષ સુધી એક જ ક્લબમાં રહ્યા પછી, થોડા અઠવાડિયા પહેલા, ફ્રાન્સના યુવા ફૂટબોલ સુપરસ્ટાર Mbappeએ જાહેરાત કરી હતી કે તે તેની સફર સમાપ્ત કરશે. તે સમયે તેણે તેની નવી ક્લબ જાહેર કરી ન હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તે સ્પષ્ટ હતું કે તે સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડનો ભાગ બનશે. માત્ર 25 વર્ષની ઉંમરમાં તેને એ રકમ મળશે જે અન્ય ખેલાડીઓ માટે એક સ્વપ્ન સમાન છે.

| Updated on: Jun 03, 2024 | 7:05 PM
ઉંમર માત્ર 25 વર્ષ અને કમાણી અબજોમાં. આ કોઈ બિઝનેસમેનના પુત્ર કે સ્ટાર્ટઅપ ફાઉન્ડરની સક્સેસ સ્ટોરી નથી, પરંતુ એક ખૂબ જ પ્રતિભાશાળી ફૂટબોલરની વાસ્તવિકતા છે, જે છેલ્લા 6-7 વર્ષથી દુનિયાભરના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ છે ફ્રેંચ સુપરસ્ટાર ફૂટબોલર કિલિયન એમબાપ્પે, જે એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યો છે.

1 / 5
રિયલ મેડ્રિડ, વિશ્વની સૌથી પ્રખ્યાત ફૂટબોલ ક્લબમાંની એક છે જેમણે શનિવારે 1 જૂનના રોજ સૌથી મોટી ક્લબ સ્પર્ધા UEFA ચેમ્પિયન્સ લીગનું ટાઈટલ જીત્યું હતું. રિયલે વિક્રમી 15મી વખત આ ખિતાબ જીત્યો અને તેના એક દિવસ પછી જ કિલિયન એમબાપ્પે આ ક્લબમાં જોડાવાના સમાચાર ફાઈનલ થયા છે.

2 / 5
છેલ્લા દોઢ વર્ષથી એકબીજા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહેલા Mbappe અને રિયલ મેડ્રિડની ઈચ્છા પૂરી થઈ ગઈ છે, કારણ કે Mbappeએ ક્લબ સાથે 5 વર્ષનો કરાર કર્યો છે. હવે તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. પરંતુ મેડ્રિડને પણ Mbappe માટે મોટી રકમ ખર્ચવી પડી હતી.

3 / 5
સ્કાય સ્પોર્ટ્સના અહેવાલ અનુસાર, Mbappeને મેડ્રિડ તરફથી સાઈનિંગ બોનસ તરીકે 85 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 9 અબજ રૂપિયા (903 કરોડ)થી વધુ મળશે. એટલું જ નહીં તેની વાર્ષિક સેલેરી 12.8 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 136 કરોડ રૂપિયા હશે. આ હિસાબે તેમને 5 વર્ષમાં 650 કરોડ રૂપિયા અથવા 6.5 અબજ રૂપિયા અલગથી મળશે.

4 / 5
Mbappe છેલ્લા 7 વર્ષથી ફ્રાન્સની સૌથી મોટી ક્લબ પેરિસ સેન્ટ-જર્મન એટલે કે PSG સાથે હતો, જ્યાં તેણે 308 મેચમાં 256 ગોલ કર્યા હતા. તેણે ગયા મહિને જ પીએસજી સાથેનો પ્રવાસ ખતમ કરવાની જાહેરાત કરી હતી. Mbappeએ 2018માં ફ્રાન્સને વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો, જ્યારે તે 2022માં ટીમને ચેમ્પિયન બનાવવાની નજીક હતો પરંતુ ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video

ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video

ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ

બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો

હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન

અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">