બાળપણમાં બીજાને કબડ્ડી રમતા જોઈ જાગ્યુ જુનૂન, આજે ટોપ રેઈડરમાં છે આ પ્લેયરનું નામ, જાણો કોણ છે
હરાજી દરમિયાન આ 24 વર્ષના છોકરાને 1.7 કરોડ રૂપિયા મળ્યા હતા. વિકાસનો જન્મ 2 એપ્રિલ 1998ના રોજ હરિયાણાના જીંદ જિલ્લામાં થયો હતો. હરિયાણાએ ઘણા કબડ્ડી ખેલાડીઓ પેદા કર્યા છે અને વિકાસ તેમાંથી એક છે. તેમનો જન્મ એવા ગામમાં થયો હતો જ્યાં કબડ્ડીનો ક્રેઝ ખૂબ જ વધારે હતો. તેણે બાળપણમાં 8-9 વર્ષની ઉંમરે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી.
Most Read Stories