AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA Women’s World Cup Prize Money : 3 ગણી વધારે થઈ મહિલા ફિફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની, જાણો પુરુષ ફિફા વર્લ્ડ કપ કરતા કેટલી ઓછી

FIFA Women’s World Cup : આજે 20 જુલાઈ, 2023થી મહિલા ફિફા વર્લ્ડ કપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. તમામ ખેલાડીઓની નજર વર્લ્ડ કપ ટ્રોફીની સાથે પ્રાઈસ મની પર હશે. તેવામાં ચાલો જાણીએ પુરુષ ફિફા વર્લ્ડની સરખામણીએ મહિલા ફિફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની કેટલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 8:31 AM
Share
આજથી 32 ટીમો વચ્ચે મહિલા ફિફા વર્લ્ડ કપની શરુઆત થવા જઈ રહી છે. વર્ષ 2015 અને 2019ના વર્લ્ડ કપ બાદ અમેરિકાની ટીમ ચેમ્પિયન બનવાની હેટ્રિક કરવા મેદાન પર ઉતરશે. આ ટીમે 4 વાર આ ખિતાબ પોતાને નામે કર્યો છે.

1 / 5
20 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે આ મહિલા ફિફા વર્લ્ડ કપ 2023 ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાના ફૂટબોલ સ્ટેડિયમમાં રમાશે. જણાવી દઈએ કે જર્મનીની  ટીમ 2 વાર અને નોર્વે-જાપાનની ટીમ 1-1 વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે.

2 / 5
 મહિલા ફિફા વર્લ્ડ કપની આ આવૃતિમાં પ્રાઈઝ મની 3 ઘણી વધારવામાં આવી છે. ચાર વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019ની આવૃતિમાં પ્રાઈઝ મની 30 મિલિયન ડોલર હતી. આ વખતે મહિલા ફિફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની 110 મિલિયન એટલે કે 900 કરોડ રુપિયા છે. જે તમામ ટીમો વચ્ચે વહેંચવામાં આવશે. ચેન્પિયન ટીમને 86 કરોડની પ્રાઈઝ મની મળશે.

3 / 5
જણાવી દઈએ કે પુરુષ ફિફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની મહિલા ફિફા વર્લ્ડ કપ કરતા 4 ગણી વધારે છે. કતારમાં ગયા વર્ષના વર્લ્ડ કપમાં જ્યારે 32 પુરૂષોની ટીમોએ 440 મિલિયન ડોલર હતી.

4 / 5
FIFA પ્રમુખ જિયાન્ની ઇન્ફેન્ટિનોએ વર્ષ 2026 અને 2027માં તેમના આગામી વર્લ્ડ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે સમાન ઇનામી રકમનું લક્ષ્ય નક્કી કર્યું છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">