AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સસ્તી કિંમતે સોનું ખરીદી તેજીના લાભ સાથે વ્યાજની કમાણી પણ આપશે આ સરકારી યોજના

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી કમાણીની ફરી તક મળી રહી છે.સરકાર ચાલુ મહિનામાં ફરી રોકાણ માટે તક આપી રહી છે. સરકારની આ યોજના ખુબ સફળ રહી છે અને તેમાં સોનાની શુદ્ધતાની ચિંતા રહેતી નથી. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 2023-24 સોવરિન ગોલ્ડ બોન્ડની શ્રેણી 3 માટે સબ્સ્ક્રિપ્શન તારીખ 18 થી 22 ડિસેમ્બર 2023 રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2023 | 9:20 AM
Share
સસ્તી કિંમતે સોનું ખરીદી તેજીના લાભ સાથે વ્યાજની કમાણી પણ આપશે આ સરકારી યોજના

1 / 6
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 2023-24 સોવરિન ગોલ્ડ બોન્ડની શ્રેણી 3 માટે સબ્સ્ક્રિપ્શન તારીખ 18 થી 22 ડિસેમ્બર 2023 રહેશે જ્યારે શ્રેણી 4 માટે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ આગાઉ સિરીઝ 19 જૂનથી 23 જૂન સુધી સબ્સ્ક્રિપ્શન માટે અને સપ્ટેમ્બર 11 થી સપ્ટેમ્બર 15 સુધી ખુલ્લી હતી.

2 / 6
 તમે ક્યાં ખરીદી શકો છો?   SGB શેડ્યુલ કોમર્શિયલ બેંક (સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ , ક્લિયરિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ , પોસ્ટ ઑફિસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ દ્વારા વેચવામાં આવશે.

3 / 6
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે ? ગોલ્ડ બોન્ડના ભાવ એટલેકે સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત સબ્સ્ક્રિપ્શન પહેલાના સપ્તાહના છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસો માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા જારી કરાયેલ 999 શુદ્ધતાના સોનાના બંધ ભાવની સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે.

4 / 6
ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ મળશે : મંત્રાલયે કહ્યું કે ઓનલાઈન સબસ્ક્રિપ્શન લેનારા અને ડિજિટલ મોડ દ્વારા પેમેન્ટ કરનારા રોકાણકારોને SGBની ફિક્સ્ડ કિંમતમાંથી 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે.

5 / 6
 રોકાણ કરવાની મર્યાદા પણ હોય છે ? સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિગત રોકાણ માટે 4 કિગ્રા, HUF માટે 4 કિગ્રા અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિગ્રા પ્રતિ નાણાકીય વર્ષ હશે.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">