બરફના પાણીમાં ચહેરો ડુબાડવાથી થાય છે ગજબના ફાયદા, આલિયાથી લઈ દીપિકાનું છે સ્કીન કેર રુટિન

તમારી બ્યુટી રૂટીનમાં આઈસ વોટર ફેસ ડીપનો સમાવેશ કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો. આલિયા ભટ્ટથી લઈને કેટરિના કૈફ સુધી દરેક આ બ્યુટી હેકને ફોલો કરે છે. તો જાણો શું છે આઇસ વોટર ફેસ ડીપ અને તેના ફાયદા.

| Updated on: May 31, 2024 | 12:56 PM
આપણે આપણી સ્કિન કેર રૂટીનમાં ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. આ સાથે જ ઘણા ઘરેલું ઉપાયો પણ અપનાવીએ છીએ. જેમાંથી એક છે બરફ વાળા પાણીમાં ચહેરાને શોક કરવું. આ એક કોરિયન ટેકનિક કહેવામાં આવી રહી છે જે આજકાલ ખુબ જ વાયરલ થઈ છે. દીપિકા, કેટરિનાથી અને આલિયાથી લઈને મોટાભાગના લોકો પોતાના સ્કિન કેર રુટિનમાં આ ટ્રિકનો જરુર ઉપયોગ કરે છે.

1 / 7
આવી સ્થિતિમાં, ઉનાળાની ઋતુમાં જો ઓઈલી સ્કિન હોય તો નિયમિતપણે કે ડ્રાય સ્કિન હોય તો અઠવાડિયામાં 2 કે 3 વાર તમારા ચહેરાને બરફના પાણીમાં ડુબાડવાથી ત્વચા પહેલા કરતા ચમકદાર બને છે આ સાથે ચહેરાને ઘણા ફાયદા થાય છે ત્યારે ચાલો જાણીએ

2 / 7
ચહેરા પરનો પફીનેસ એટલે કે સોજા દૂર થાય : બરફના પાણીનું ઠંડુ તાપમાન ચહેરા પરનો પફીનેસ એટલો સોજા દૂર કરવામાં મદદ કરે છે. તે તમારી આંખોના સોજાને દૂર કરવા અને આંખોની નીચેના ડાર્કસર્કલને દૂર કરવામાં ફાયદાકારક છે.

3 / 7
બ્લડ સર્કુલેશન સુધારે : ઠંડુ પાણી ચહેરામાં રક્ત પરિભ્રમણને ઉત્તેજીત કરી શકે છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરી શકે છે અને તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. આ વધેલા રક્ત પરિભ્રમણ ત્વચાના કોષોને પોષક તત્ત્વો પહોંચાડવામાં પણ મદદ કરે છે અને એકંદર ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

4 / 7
ચેહરાના છિદ્રોને ટાઈટ કરે : ઠંડુ પાણી પહેરા પરના પોર્સ એટલે કે રોમ છિદ્રોને ટાઈટ કરવામાં મદદ કરી શકે છે, તમારી ત્વચાને સોફ્ટ અને મુલાયમ બનાવે છે. આથી ગંદકી જે ખુલી ગયેલા છિદ્રોમાં ભરાઈ જવાથી અટકે છે અને ચેહરાને ધૂળના કારણે મેલો થઈ કાળો પડતા અટકાવે છે

5 / 7
સ્કિનને ફ્રેસ રાખે :  ઠંડા પાણીની ખૂબ જ સારી અસર ચહેરા પર થાય છે. આ સાથે તમે તાજગી અનુભવો છો અને તમારી ત્વચા એકદમ ફ્રેશ લાગે છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં, તમારા ચહેરાને બરફના પાણીમાં ડુબાડવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

6 / 7
નોંધ :  કોઈપણ ઉપાય અપનાવતા પહેલા, તમારે તમારી ત્વચાના પ્રકાર અને તે વસ્તુ વિશે જાણવું જોઈએ. બરફના કારણે કોઈને ઠંડી પણ લાગી શકે છે. તેથી, જો તે તમને અનુકૂળ હોય તો જ આ ઉપાય અજમાવો. બરફનું પાણી રક્ત પરિભ્રમણને અસર કરે છે. તેથી જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો. તેથી નિષ્ણાતની સલાહ વિના આ રેસીપી અજમાવો નહીં.

7 / 7

Latest News Updates

Follow Us:
બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video

ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video

ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ

બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો

હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન

અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">