Shehnaaz Gill Photoshoot: શહનાઝ ગિલે કરાવ્યું હોટ ફોટોશૂટ, એકટ્રેસની બોલ્ડ તસવીરો વાયરલ

બિગ બોસ 13માં આવ્યા બાદ શહનાઝે (Shehnaaz Gill) પોતાની હેલ્થ પર ખાસ ધ્યાન આપ્યું અને જ્યારે તે મીડિયા સામે આવી તો બધા તેના ટ્રાન્સફોર્મેશનના ફોટા જોતા રહ્યા.

| Updated on: Jun 14, 2022 | 6:57 PM
બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલનું ફોટોશૂટ આ દિવસોમાં હેડલાઇન્સમાં રહે છે. આનું કારણ શહનાઝ ગીલે પોસ્ટ કરેલી લેટેસ્ટ તસવીરો છે. શહનાઝ ગીલે ફરી એકવાર તેના કુ એકાઉન્ટ પર નવી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

1 / 5
શહનાઝ ગીલે તેની કુ એપ પર જે તસવીરો શેર કરી છે. પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ આ શૂટ કર્યું છે. ડબ્બુ રત્નાનીના આ ફોટોશૂટમાં શહનાઝ ગીલે અલગ-અલગ પોઝમાં ક્લિક કરેલા ફોટોઝ જોવા મળ્યા છે.

2 / 5
આ તસવીરોમાં શહનાઝ ગિલ ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળી રહી છે. જો શહનાઝ ગિલના ફેન્સ આ તસવીરો જોશે તો આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બનશે.

3 / 5
શહનાઝે ફોટોશૂટ માટે સફેદ રંગનો ઓર્ગેન્ઝા રફલ ડ્રેસ પહેર્યો હતો. તેણે તેનો મેકઅપ ખૂબ જ સિંપલ રાખ્યો હતો અને તેના વાળ ખૂબ જ અવ્યવસ્થિત હતા. શહનાઝનો ઓવરઓલ લુક ખૂબ જ સારો લાગી રહ્યો છે.

4 / 5
આ તસવીરોમાં શહનાઝ ગીલનું બોડી ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિગ બોસ 13માં આવ્યા બાદ શહનાઝે પોતાની હેલ્થ પર ખાસ ધ્યાન આપ્યું અને જ્યારે તે મીડિયા સામે આવી તો બધા તેના ટ્રાન્સફોર્મેશનના ફોટા જોતા રહ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">