અમેરિકન બિઝનેસ સાહસિકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા, જુઓ તસવીર

SABAN 2023 એ તેના પ્રતિષ્ઠિત એવોર્ડ અને ડિનર ગાલાની ઉજવણી સેરીટોસ, CAમાં આવેલી વૈભવી શેરેટોન હોટેલમાં કરવામાં આવી હતી. આ વાર્ષિક ઈવેન્ટ દક્ષિણ એશિયન અમેરિકન બિઝનેસ સાહસિકો અને વ્યાવસાયિકોને નવજવામાં આવ્યા હતા.

| Updated on: Feb 06, 2024 | 4:27 PM
આ કાર્યક્રમમાં ભવ્ય નેટવર્કિંગ અને રિસેપ્શન, એવોર્ડ સમારોહ, મનમોહક સાંસ્કૃતિક પર્ફોર્મન્સ, ગેસ્ટ, સ્પીકર્સ, એવોર્ડ ગાલા ડિનર માટે એક આહલાદક મિજબાની અને કુશળ ડીજે દ્વારા ક્યુરેટ કરાયેલ એક આકર્ષક સંગીતમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

1 / 5
SABAN 2023 ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહમ્મદ ઇસ્લામે, યોગી પટેલ (મેક્સમટેકના ડિરેક્ટર) અને પરિમલ શાહ, SABAN એવોર્ડના અધ્યક્ષો સાથે, SABAN 2023 એવોર્ડ નાઇટ ગાલામાં તમામ પુરસ્કાર વિજેતાઓ અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

2 / 5
મહત્વની વાત છે કે Maxamtech- યોગી પટેલ,મોહમ્મદ ઇસ્લામ, પરિમલ શાહ અને સમિતિના સભ્યોના સહયોગી પ્રયાસોએ આ અત્યંત સફળ એવોર્ડ શોનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

3 / 5
સમારોહના માસ્ટર, વિજલ સુથારે પ્રતિષ્ઠિત પુરસ્કારોનો પરિચય કરાવ્યો હતો અને SABAN 2023 ના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઇવેન્ટના ગ્લેમરમાં ઉમેરો કરીને, Virgelia Productionsની સૌંદર્ય રાણીઓએ આ પ્રસંગે હાજરી આપી હતી.

4 / 5
આ કાર્યક્રમમાં યોગેશ મોરારી (જય ભારતના એક્ઝિક્યુટિવ શેફ), પૂજા સોરઠિયા (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વીપી, શ્રેષ્ઠ દક્ષિણ એશિયન અમેરિકન પિનેકલ લીડર તરીકે સન્માનિત કરવામાં આવીઆ હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં

કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં

નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં

ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત

સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય

ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ

અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ

મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો

અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા

g clip-path="url(#clip0_868_265)">