Air conditioning Tips : આટલા ટેમ્પરેચર પર ચલાવો AC, નહીં આવે વીજળીનું બિલ વધારે, આજે જ કરી દો સેટ

જો તમે પણ તમારા ઘરમાં AC લગાવ્યુ છે અને તમે વધતા બિલથી પરેશાન છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે. અહીં જાણો તમારે એસી કયા તાપમાને ચલાવવું જોઈએ જેથી વીજળીના બિલ પર તેની વધુ અસર ન પડે.

| Updated on: Jun 23, 2024 | 1:50 PM
જો તમારા ઘરે પણ એસી લગાવેલું છે, તો વીજળીનું બિલ તો સ્વાભાવિક રીતે વધારે આવવાનું જ છે. પરંતુ જો તમે AC ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો AC ચલાવવાથી વીજળીના બિલ પર વધારે અસર નહીં થાય. અહીં અમે તમને જણાવીશું કે તમારે કયા તાપમાને AC ચલાવવું જોઈએ અને કયા તાપમાને બિલ વધે છે. આ પછી, તમને બિલનું ટેન્શન ઓછું થઈ જશે અને તમે ઠંડી હવામાં શાંતિથી સૂઈ શકશો.

1 / 5
કઈ ભૂલોને કારણે વધુ બિલ આવે છે? : તમારી પોતાની ભૂલોને કારણે ઘણી વખત ACનું બિલ વધી જાય છે. વધુ પડતી ઠંડકને કારણે વીજળીનું મીટર પણ ફરે છે. કારણ કે તમે તાપમાન જેટલું ઓછું રાખો છો, તેટલું વધારે બીલ મળવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ જો તમે બિલને જાળવી રાખવા માંગતા હોવ અને ઠંડકનો આનંદ પણ માણવા માંગતા હોવ તો તમે આ ટ્રિક અજમાવી શકો છો. કેટલાક લોકો રૂમને જલદી ઠંડો કરવા માટે AC ને 17 ડિગ્રીથી 18 ડિગ્રી પર સેટ કરી દે છે. પરંતુ આ ભૂલ તમારા પર ભારે પડશે અને મહિને આવતુ જોઈ તમારી આંખો ચાર થઈ જશે

2 / 5
એટલા માટે અમે તમારા માટે વરસાદની મોસમમાં એર કંડિશનરનો ઉપયોગ કરવાની ટિપ્સ લઈને આવ્યા છીએ. અમે તમને તેના ફાયદા વિશે પણ જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કે વરસાદમાં એર કંડિશનરનો ઉપયોગ કેવી રીતે કરવો.

3 / 5
સાથે આ પણ ધ્યાન રાખો : જો તમે ઈચ્છો છો કે AC લાંબો સમય ચાલે અને બિલ ન વધે તો સમયાંતરે AC ની સર્વિસ કરાવતા રહો. આ સિવાય એસી ફિલ્ટરને યોગ્ય સમયે સાફ કરતા રહો.

4 / 5
જો તમે ઇચ્છો તો ACની સાથે ધીમી ગતિએ સીલિંગ ફેન પણ ચલાવી શકો છો. આના કારણે, રૂમ ઝડપથી ઠંડો થાય છે અને ઠંડક લાંબા સમય સુધી રહે છે. જ્યારે AC ચાલુ હોય ત્યારે રૂમની બારીઓ અને દરવાજા બંધ રાખો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">