શોભિતા સાથે સગાઈ બાદ નાગા ચૈતન્યની રોમેન્ટિક તસવીરો વાયરલ, જુઓ-Photos
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ 8 ઓગસ્ટના રોજ બંને પરિવારોની હાજરીમાં સગાઈ કરી હતી. સગાઈ પછી શોભિતાએ પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે, જેમાં તે તેના ચૈતન્ય સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે.
Most Read Stories