Gulzar Special Shayari : જરુરી નહીં હર ખ્વાબ પૂરા હો, સોચા તો ઉસે હી જાતા હૈ જો અધૂરા હો – જેવી શાયરી વાંચો
ગુલઝાર સાહેબે પોતાના કામથી આખી દુનિયામાં એક અલગ છાપ છોડી છે. જેનાથી સૌ લોકો અવગત છે. ગુલઝારે જે પણ લખ્યુ છે તેને કાયમ માટે અમર કરી દીધું. ગુલઝાર હિન્દી કવિતાનો અમૂલ્ય હીરો છે. તેમને લખેલી શાયરી, સદાબહાર કવિતા ખુબ જ લોક પ્રિય છે. જેથી આજે અમે તમારા માટે ખાસ ગુલઝાર સાહેબે લખેલી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છીએ.
![થોડા સા રફૂ કરકે દેખિએ ના, ફિર સે નઈ સી લગેગી જિંદગી હી તો હૈ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/05/Zindgi-Shayari-News-1.jpg?w=1280&enlarge=true)
1 / 5
![હંસતે રહોગે તો દુનિયા સાથ હૈ, વરના આંસૂઓ કો તો આંખો મેં ભી જગહ નહીં મિલતી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/05/Zindgi-Shayari-News-2.jpg)
2 / 5
![સુનના ચાહતે હૈ એક બાર આવાજ આપકી, મગર બાત કરને કા બહાના નહીં આતા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/05/Zindgi-Shayari-News-3.jpg)
3 / 5
![જરુરી નહીં હર ખ્વાબ પૂરા હો, સોચા તો ઉસે હી જાતા હૈ જો અધૂરા હો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/05/Zindgi-Shayari-News-4.jpg)
4 / 5
![બહુત જરુરી તો નહીં હૂં મૈં તેરે લિએ પર એક દિન મેરી કમી જરુર મહસૂસ હોગી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/05/Zindgi-Shayari-News-5.jpg)
5 / 5
Latest News Updates
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
![આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/health-benefits-of-aloobukhara-plum-and-nutrition.jpg?w=670&ar=16:9)
આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે