શેરબજારમાં જોરદાર તેજી ! Adani Groupના તમામ શેર આજે ગ્રીનમાં ખુલ્યા

યુએસમાં લાંચના આરોપો બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. પરંતુ શુક્રવારે શેરમાં સુધારો જોવા મળ્યો અને સોમવારે બજાર ખુલતા જ અદાણીના તમામ મુખ્ય શેર ગ્રીનમાં ખુલ્યા. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 2% નો વધારો થયો. આ ઘટના બાદ અદાણી ગ્રુપે આરોપોને નકાર્યા છે. શેરમાં આ સુધારાથી રોકાણકારોને રાહત મળી છે.

| Updated on: Nov 25, 2024 | 11:04 AM
ગૌતમ અદાણી અને જૂથના અન્ય અધિકારીઓ સામે યુએસમાં લાંચના આરોપોને કારણે અદાણીના તમામ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ શુક્રવારે અદાણીના શેર થોડા રિકવર થવા લાગ્યા હતા અને અદાણીના શેર ફરી ઉઠ્યા હતા. જોકે આજે સોમવારે માર્કેટ ઓપન થતા જ અદાણીના તમામ શેર ગ્રીનમાં દેખાઈ રહ્યા છે. અદાણીના આ શેરમાં હવે રિકવરી આવી છે.

1 / 5
અદાણી એન્ટરપ્રાઈઝનો શેર શુક્રવારે રૂ. 2,290ની ઈન્ટ્રાડે હાઈને સ્પર્શીને રૂ. 2,228 પર 2 ટકા વધીને બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, શેર NSE નિફ્ટી 50માં ટોચના લાભકર્તા અને સૌથી વધુ સકારાત્મક યોગદાન આપનારાઓમાં આ શેર પણ હતો. બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ આજે 2.4 ટકા અથવા 557 પોઈન્ટ વધીને 23,900 પોઈન્ટની ઉપર બંધ થયો હતો.

2 / 5
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રીન - આજે NSE પર સૌથી વધુ 5 સક્રિય મોટા શેરો આજે ગ્રીન નિશાન સાથે ખુલ્યા હતા. આ સાથે અદાણી જૂથની અન્ય કંપનીઓ, જેમાં સિમેન્ટ પ્લેયર ACC, અંબુજા અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે તેમાં પણ ઘટાડા બાદ આજે રિકવર થઈ ગયા છ. અદાણીની કંપનીમાં મોટાભાગે 1-3 ટકાના ઉછાળો થયો છે.

3 / 5
21 નવેમ્બરે અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓએ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 2.2 લાખ કરોડ ગુમાવ્યા હતા, જે ગ્રૂપના ઈતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં 23 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો હતો.

4 / 5
યુએસ પ્રોસિક્યુટર્સે એવો આક્ષેપ કર્યો હતો કે ગૌતમ અદાણી અને અન્ય એક્ઝિક્યુટિવ્સે ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે $250 મિલિયનની લાંચ આપવાની યોજના ઘડી હતી તે પછી બજારમાં ઉથલપાથલ શરૂ થઈ હતી. જે બાદ ગૌતમ અદાણીએ તમામ અરોપોને ફગાવી દીધા હતા.

5 / 5
Follow Us:
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ

g clip-path="url(#clip0_868_265)">